________________
અશુચિભાવના.
૩૩૫
(૪. ૫) ઉપર જણાવેલી વાત સમજીને એટલું મનમાં ખરાખર વિચારી લેવું કે શૈાચવાદ-સ્થૂળ શારીરિક પાવિત્ર્યના ઉપદેશ યથાર્થ નથી. જે શરીર સ્થૂળ નજરે કદી પવિત્ર થઈ શકતુ નથી તેને પવિત્ર કરવાના ઉપદેશદ્વારા એને વગર સાધ્યું ધાર્મિક સ્વરૂપ આપવાની માન્યતા કરાવવી એ અજ્ઞાન છે અને માહજન્ય અવિવેક છે.
આ જગતમાં જો કેાઇ ચીજ પવિત્ર હાય તા તે ધર્મ છે. એ આત્મધર્મ છે. આત્મસન્મુખતા એ કર્તવ્ય છે, કારણ કે એ સ મળને શેાધનાર છે. આ શરીરમાં અંતર્ગત રાગ-દ્વેષ જેવાં મહામાહા પેસી ગયાં છે. એ આત્માને અનેક પ્રકારે કૃષિત કરનારા છે અને ધર્મ અને શેાધી શેાધી વીણી વીણી છૂટા પાડે છે અને એને એના ખરા આકારમાં સ્પષ્ટ રીતે બતાવી આપે છે. અનેક પ્રકારના ઢાષાને શેાધનાર અંતરથી શૈાચ કરી આપનાર તેા ધર્મ જ છે. સ્નાન કરવાથી કાંઇ શોચ ( પવિત્ર) થવાય તેમ નથી.
તેટલા માટે જો તારે અંદરથી પવિત્ર થવું હાય તેા મળનુ શેાધન કરનાર ધર્મને તારા મનમાં ધારણ કર, તારા હૃદયમાં એને સ્થાન આપ, તારામાં જે મળેા અંદર ઘુસી જઇ તને હેરાન કરે છે તેને શેાધી તે તને સાફ કરી આપશે. ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તેા ખાદ્ય મળ પણ જનાર નથી, પણ જો તારે તારા અંતરનેા મળ કાઢવા હાય તે ધર્મને હૃદયમાં કારી દે, અને અંદર ચાંટાડી દે અને એના ઉપર આધાર રાખ. તે તારૂ ક માલિન્ય કાપી નાખશે અને તને મળ વગરના કરશે. એ જગતમાં મહાપવિત્ર છે અને અં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org