________________
૨૯૬
શ્રી-શાં-ત-સુ-ધાન્સ
તે આપણે આગળ જોશું. અત્ર કરૂણાની વાત અપ્રસ્તુત છે. રમણુતાના અનુભવની પરભાવત્યાગ એ મીજી માજી છે.
એ અનુભવરસ ખૂબ માને છે. એમાં રસ પડે ત્યારપછી દુનિયાદારી ચાલી જાય છે, એના આનંદનાં વિષયે, સ્થાને, પ્રવાહા સર્વ અલગ થઈ જાય છે અને એની જમાવટ તદ્દન જુદા જ પ્રકારની મની જાય છે. નિ:સગપણાથી જ્યારે એ અનુભવજ્ઞાન નિર્મળ થાય ત્યારે એની ખરી મેાજ આવે છે અને ત્યારે એ ખરે અભિરામ–મનાહર રસ થાય છે. એ રસને જેને સાચા પ્રેમ લાગે તે પ્રાણી અંદર જ રમણ કરે છે. એના વિલાસમાં વિકાર હાતા નથી, એના આનંદમાં આત્મસાક્ષાત્કાર હાય છે અને એના મહેાદયમાં પવિત્ર શુદ્ધ શાંત વાતાવરણુ હાય છે. કાઈ ખરા નિ:સંગ મહાત્માના પરિચય થાય છે ત્યારે એના વાતાવરણમાં રહેલ શાંતિના સાક્ષાત્કાર થાય છે. આવા અનુભવરસને તુ ભજ, અને પ્રત્યક્ષ કર, તારા આત્મામાં નિમજ્જન કર, તે મય થઇ જા, તેને માટે જ વિચાર કર.
સાચા અનુભવજ્ઞાનમાં પરભાવત્યાગ સહજ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હાય. વ્યાધિનું નિદાન અને ચિકિત્સા અત્ર રજુ કરી. હવે એક–એ પ્રાસ્તાવિક વાત કહી, છેવટે સત્યમાર્ગ નું પ્રકાશન બતાવી, આ ભવ્ય ભાવનાના વ્યવહારૂ આકાર બતાવશે.
૫. રેલવેમાં એઠા, બે-ચાર અજાણ્યા માણસા મળ્યા, વાતા કરી, સાથે ખાધું; પણ પછી એ ઓળખાણ લાંબે વખત ટતી નથી. મુસાફરીના અનુભવવાળાને આ નવું નથી. ઘણા રસથી વાતા કરે; પણ પેાતાનુ સ્ટેશન આવે એટલે સૈા પાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org