________________
અન્ય વભાવના.
૨૯૭
પેાતાને રસ્તે પડે છે. રસ્તે મળનાર દરેકની સાથે કાંઇ સહચાર થતા નથી અને તેનામાં કાંઇ પ્રતિષધ પણ થતા નથી. પંથે મળ્યા, વાતા થઇ અને માર્ગ જુદા પડ્યા એટલે સા પેાતપેાતાને રસ્તે પડી જાય છે.
એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાંસંબંધી એકઠા થયા. જેને તેડું આવે તે રસ્તે પડી જાય છે અને એના કર્મ અને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે. એમાં મમતા શી કરવી ? એમાં રડવું કાને ? અને રડનારા પણ કયાં બેસી રહેનાર છે? અત્યારે જે અંધન માનીને મુસા સાથે પ્રતિબધ કરવામાં આવે છે અને તેના ઉપર રાગ કે આકર્ષણ થાય છે તે માહુજન્ય છે, મમતામય છે અને સ્વાજન્ય છે. ઘરડાં માણુસ જાય ત્યારે તેનામાં સ્વાર્થ આછે! હાવાથી કેાઈ રડતુ નથી. ત્યારે આમાં સ્વાર્થ સિવાય બીજું કાંઇ નથી.
મુસાફરખાના–ધર્મશાળામાંથી એ વટેમાર્ગુ સાથે ઘણી ગમત કરી હાય પણ જ્યારે એ પચે પડે ત્યારે કાઇ રહેવા એસતું નથી. ‘આવજો, આવજો' કરે છે. એ મિસાલે કુટુંબને પરિચય સમજવેા. એ સર્વ પોતપોતાનાં કર્મને વશ છે અને એમાં કાંઇ બંધન કરવા ચેાગ્ય તત્ત્વ નથી. એ સર્વ પરભાવ છે, માહ્ય ભાવ છે, સર્વથા ત્યાજ્ય છે.
૬. એક મીો દાખલા વિચારવા ચેાગ્ય છે. પરસ્પરના જ્યાં પૂરા પ્રેમ હાય ત્યાં પરસ્પરના ઉન્માદ સમજી શકાય તેમ છે. એકને જરા પણ ઊર્મિ ન હાય અને ખીજો પ્રેમ પાછળ પ્રાણ આપતા હાય ત્યારે શી દશા થાય છે તે વિચારા-કપા. પ્રેમને જ્યારે જવાબ મળતા નથી ત્યારે એકતરફી પ્રેમ કરનારને માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org