________________
શ્રોન્ચાંન્તસુધારસ
હવે તારૂ હિત થાય તેને માટે પ્રયત્ન કર. જે રસ્તે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાનાં હાય તેને તારાં કરી લે અને તારી આસપાસ અત્યારે જે કચરેા જામ્યા છે તેને ખરાખર દૂર કરી નાખ અને તારી પેાતાની ઇષ્ટ સિદ્ધિ જ્યાં તને જણાય ત્યાં તુ પ્રયત્ન કર. પસંદગીના તને અવકાશ છે અને તે માટેનું સાહિત્ય તને સાંપડ્યુ છે. ઊઠ, જાગ્રત થા અને સાચે માગે લાગી જા.
૨૯
અન્યત્વભાવના
ગેયાષ્ટક પરિચય
૧. ઉપાદ્ઘાત કરી દીધા. વિગતવાર મુદ્દાઓ રજુ કર્યા. હવે ચેતનજી! તું તારૂ ઘર તપાસ. તારી પાસે માલપુજી કેટલી છે તેનાં સરવૈચાં કાઢ. તું ખરાખર સાચા સરવાળા કરજે અને બાદબાકી મૂકવામાં પણ જરાએ પાછે! પડીશ નહિ કે સકાચ કરીશ નહિ. ઘણા પારકી પંચાત કરનારા માટે કહેવાય છે કે‘પંચાતીઆના છેાકરાં ભૂખે મરે.' તુ એવા ડાહ્યો, ઢોઢ ડાહ્યો થઇશ નહિ. સમજુ માણસ પેાતાનુ ઘર સંભાળી મેસે છે અને એ આખી દુનિયા દિવાની થાય તેા સર્વની સાથે સામાનની ફેકાફે કરે છે પણ એની ફેંકાફેંકમાં દક્ષતા હાય છે: બીજા ઘરમાંથી માલ બહાર ફેંકે ત્યારે એ બહારને સામાન ઘરમાં ફ્રેંકે છે. તારામાં આવુ ડહાપણુ આવશે ત્યારે તું તારૂં ઘર સાજું કરી શકીશ, તેથી તારૂ ઘર શેાધ, એની સભાળ લે. એના ખૂણા ખાંચરાઓમાંથી પણ કચરા કાઢી નાખ અને તારાં પેાતાનાં સામાનની યાદી કર. ઘરના વીમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org