________________
શ્રી•શાંતસુધારસ
એથી એ સાધ્યુ કે હેતુને વિચાર કર્યાં વગર પાછું દોડાદેાડીમાં પડી જશે અને અનેક પ્રકારનાં નાટકામાં ભાગ લેશે. કાઇ વખત વળી જરા વિચારમાં પડી જશે ત્યારે એની દશા ચણા ખાતા ઘેાડાના મુખમાં કાંકરી આવતાં જેવી થાય તેવી થશે. એ જરા ચાંકશે અને પાછા વળી ચણા ખાવા મડી જશે.
?
પણ આ વાત મૂખ માણુસની કહી કે સમજી-ડાહ્યા-ભણેલાપાંચમાં પૂછાય તેવા માણસાને પણ એ વાત લાગુ પડે ? ઉપર કહ્યુ` કે એની દોડાદોડીમાં હેતુ કે સાધ્ય ' નથી, એ વાત મૂર્ખાઓને લાગુ પડે કે લગભગ સર્વાંને લાગુ પડે ? આવેા પ્રશ્ન થાય તે તેને જવાબ એક જ મળે તેમ છે અને તે એ કે સામાં નવાણુ અથવા હજારે નવ સૈા નવાણુ માણસે પાતે શેને માટે ઢોડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી. આપણા આત્મગારવને આ વિચાર ખરેખર નીચા પાડનાર લાગે તેવા છે, પણ
હું પ્રાણીએ આત્માને જ એળખતા નથી, આત્મગૈારવ છુ અને કાંનુ ? તે જાણતા નથી અને ગૈારવ કેમ જળવાય કે પેાતાનુ કેમ કરાય ? તેના સ્પષ્ટ ખ્યાલ વગરના છે તેને માટે આ તદ્દન સાચી વાત છે અને એ કક્ષામાં સંખ્યાબંધ માણસે આવે તેમ છે; તેથી તેઓને ઉદ્દેશીને આ હકીકત હાઈ સ મનુષ્યાને એ લાગુ પડી શકે તેમ છે એમ કહેવું એમાં જરા પણ વાંધા જણાતા નથી. આત્માની ઓળખાણુ એ બહુ જરૂરી પણ તેટલી જ મુશ્કેલ હકીકત છે અને તેને ખરાખર એળખનાર તેમજ આળખીને એને જ અપનાવનાર માટે અત્ર વક્તવ્ય નથી. આપણી ચર્ચામાં એવા જીવનમુક્ત દશા ભગવનાર, સંસારમાં રહી સાક્ષીભાવે કાર્ય કરનાર અને વિવેકપૂર્વક સ્વપરનુ વિવેચન કરી સ્વને આદરનાર અને પરને તજનાર માટે સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org