________________
અન્યભાવના.
૨૭૭
આરામ લેવા નથી અને મળે તે માણવા નથી. સ્ત્રી, ધન અને બીજી અનેક દુન્યવી ખટપટેામાંથી એને નિરાંતે અહિરાત્મા કાણુ અને અંતરાત્મા કાણ? એને વિચાર કરવાના સમય પણ મળતા નથી. અને નથી ખાવાનું ભાન, નથી ખેાલવાનું ભાન, નથી વિચાર કરવાની તાલીમ અને મેાડી રાત્રે પણ એની ખટપટ એટલી ચાલતી હાય છે કે એ ઉંધે ત્યારે પણ અડધી કલાક તા એનાં ચાલતા યંત્રાને ઠંડા પડવામાં જાય. આ જાતની ધમાલ માંડી બેઠા હાય તેને મહિર અને અંતર આત્માની વાત કેમ સૂઝે ? કયારે સૂઝે ?
પણ આ બધી રમત મંડાણી કેમ ? આત્મા એના અસલ સ્વરૂપે તેા જ્ઞાનમય છે, જાતે જ ચૈતન્ય છે અને અનંત ગુણથી ભરેલા છે. એ અત્યારે ધન માટે રખડે, સ્ત્રીની પાસે કાલાવાલા કરે, ખાવા માટે ભિખ માગે, વ્યાધિ માટે ઉપચાર કરે, અનેક વખત નિ:સાસા મૂકે, વારંવાર પાછા પડે, એનુ વ્યક્તિત્વ દેખાઇ-કચરાઇ જાય અને એ જાણે ગાંડાની હાસ્પીટલમાં પડી અસ્તવ્યસ્ત લવારા કરતા જણાય અને જ્યાં ત્યાં માથાં માર્યા કરે—એવી એની પૂરી દશા શા કારણે થઇ ?
:
>
દુનિયાદારીમાં કહેવત છે કે · અજાણ્યા માણસને રાટલે આપીએ, પણ એટલેા ન આપીએ. આ વાત ચેાગ્ય છે કે નહિ ? તેના ગુણ-દોષની વિચારણા અત્ર કરવાની નથી; પણુ એવી એક કિવદન્તિ છે તે સુપ્રસિદ્ધ છે.
માણસા નાકર રાખે છે તે ત્યાં તે પણ જાણે છે કે ઘરનાં તે ઘરનાં અને પર તે પર. પારકી માના દિકરા રળી ન આપે. અંતે એના જમણા હાથ એના મ્હાં તરફ જ વળે. ટૂંકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org