________________
૨૫૨
શ્રી શાંતસુધા૨ન્સ
લીન હેાય છે તેને ખ્યાલ કરી એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. એ એકત્વભાવવાળા આત્મા પરભાવરૂપ દારૂના કેફમાં કેવા કથારે ચઢી ગયા છે તેને બરાબર ખ્યાલ કરવાના છે.
૭. આ શુદ્ધ કાંચન સ્વરૂપ ભગવાન કેવા છે તે જરા જોઈ લે. અનંત જ્ઞાન-દન-ચરણના પર્યાયેાથી વ્યાપ્ત છે.
આ દુનિયા, એની અંદરના સર્વ પદાર્થ, સર્વ ભાવેશ એના ભૂત, ભવત્ અને ભાવી આકારમાં જે બતાવી આપે, તેના આધ કરાવી આપે તે ‘ જ્ઞાન ’.
"
સર્વ પદાર્થોના સામાન્ય બેધ આપે તે ‘ દર્શન. ” જ્ઞાનમાં વિશેષ એધ થાય છે, દનમાં સામાન્ય બેધ થાય છે. અથવા થયેલા એધમાં હૃઢ શ્રદ્ધા થવી તે દૃશન અથવા સમ્યક્ત્વ.
આત્મપ્રદેશની સ્થિરવૃત્તિ અને ગુણમાં રમણતા એ ‘ચારિત્ર.’ ઉપાધ્યાય શ્રીમદ્યશેાવિજયજી કહે છે કે રાત્રિં સ્થિરતાપમતઃ સિદ્ધવપીષ્યને એટલે સિદ્ધમાં મુક્ત જીવામાં પણ સ્થિરતારૂપ ચારિત્ર હાય છે. નિજ ગુણમાં સ્થિર રહેવુ, અચળ આત્મપ્રદેશ રહેવા એ સર્વ અનંત ચારિત્રના વિભાગમાં આવે છે.
આત્મા આવા અનંત ગુણૈાથી એના મૂળ સ્વભાવમાં બ્યાસ છે. એનામાં આ સર્વ ગુણ્ણા ઠાંસી ઠાંસીને ભરેલા છે અને એ એના સહભાવી ધર્મો છે.
સહજાનવિલાસી આત્મા મહેાદયને પ્રાપ્ત કરી એના શુદ્ધ સ્વરૂપે પરમાત્મા થાય છે અને ત્યાં પણ એનું વ્યક્તિત્વ રહે છે. ગુણની નજરે સિદ્ધના સર્વ જીવા એક સરખા હૈાવાથી તેમાં ‘અભેદ' પણું શકય છે, પણ પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org