________________
૨૫૦
શ્રી-શાંત-સુધારસ
સ્વભાવમાં એ તદ્દન નિલેપ, એકલેા કનારા અને અનંત સુખના ભેાક્તા હશે. દારૂની અસર આવી છે! પરભાવરમણુતાના વ્હાવા આવા છે!
દારૂડીઆના પતન સાથે સંસારમાં અધ:પાત સરખાવવા. દાર્ડીઆના લેાટવા સાથે ભવેાભવની રખડપટ્ટી સરખાવવી. દારૂડીઆનાં બગાસાં સાથે દુ:ખપ્રસંગે થતી હૃદયશૂન્યતા સરખાવવી.
ચેતન એકલા છે, છતાં પારકાની અસર તળે એના કેવા હાલ થાય છે તે વિચાર્યો.
૫. સેાનામાં અન્ય ધાતુ મેળવી હાય ત્યારે તે કેવુ લાગે અને જ્યારે એ તદ્ન ચાખ્ખું સેા ટચનુ સાનુ હાય ત્યારે તે કેવું લાગે તે તેા તમારા જેવા દુનિયાદારીના માણસને (Worldly man ) જણાવવાની જરૂર ન જ હાય. સેાનુ ચેાખ્યુ` હાય ત્યારે એના પ્રકાશ, એના રંગ, એનુ સ્નિગ્ધત્વ, એના દેખાવ, અનેા ભાર (ગુરૂત્વ) ખરેખર ચિત્તાકર્ષક તમને લાગ્યે જ હશે. પછી તેમાં જ્યારે અન્ય ધાતુની સેળસેળ કરવામાં આવે ત્યારે તેના રંગ જાય, રૂપ જાય અને તેમાં જો વધારે પડતા ભેગ થઈ જાય તેા કાઇ તેને સાનુ માનવાની પણ ના પાડે. સેાનામાં જેટલે ભેગ થાય તેટલું તેનું સુવર્ણત્વ ઓછું થાય છે.
૬. આત્મા–ચેતનની જ્યારે કર્મ સાથે મેળવી થાય છે ત્યારે એનાં પણ અનેક રૂપ થાય છે, એના મૂળ સ્વભાવ દખાઈ જાય છે અને પછી તા એ અનેક નાટકા કરે છે. એ ચારે તિમાં ભટકતા ફરે છે અને નવાં નવાં રૂપેા ધારણ કરી કાઈ વાર ઉત્તમ અને કાઇવાર જોવા પણ ન ગમે તેવા અધમ પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org