________________
એકત્વભાવના.
૨૪૯
એમાંને કેઈ બહાર ફરવા નીકળશે તે ગમે તેમ લવારે કરતો જશે. એ પોતાને અસલ સ્વભાવ તદૃન મૂકી દઈને એવી એવી ચેષ્ટાઓ કરશે કે તે જોઈ-જાણી હોય તો હસવું આવે. એ પિતાની જાત ઉપર કાબુ ખઈ બેસશે અને પછી ગમે તેમ વર્તશે. એની જાત પર એને કાબુ નહિ રહે. એ ગટરમાં પડો, ગાથાં ખાશે, બગાસાં ખાશે અને એવું વર્તન કરશે કે જાણે એ માણસ જ ફરી ગયે. તમે એને દારૂના ઘેનમાં તદ્દન જુદો જ છે. એનું કારણ દારૂનું ઘેન છે અને દારૂ એને પીવા ગ્ય ચીજ ન હોઈ પેય પદાર્થને અંગે એને માટે એ પરવસ્તુ છે. - જ્ઞાન-દર્શન–ચારિત્રને ઘણું પણ જ્યારે પરભાવમાં પડી જાય છે ત્યારે એ પોતાનું મૂળ રૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. દારૂ પીનારે જેમ ગાવા, નાચવા, હસવા મંડી જાય છે તેમ આ પ્રાણી સંસારનાં નાટક ભજવવામાં પડી જાય છે. એ મારું મારું કરી નાટકો કરે છે અને દારૂડીઆની પિઠે પિતાની જાત પર કાબૂ ખોઈ બેસી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. પછી એ પરભાવને વશ થઈ અનેક કષ્ટોમાં પડે છે, એક ખાડામાંથી બીજામાં અને એક ભવમાંથી બીજામાં ગબડે છે અને સંસાર પર પ્રેમ કરી ઈષ્ટવિયેગાદિ પ્રસંગે તદ્દન શૂન્યચિત્તવાળે થઈ બગાસાં ખાય છે.
પરભાવ રમણતાને લઈને એ પિતાને સ્વભાવ વિસરી જાય છે અને મેહમમત્વમાં પડી જઈ અનેક ન કરવા ચોગ્ય કાર્યો કરી બેસે છે અને ભારે ગોટાળામાં પડી જાય છે. એ દારૂની અસર તળે એને જે હોય તો કઈ માને પણ નહિ કે એ જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોને ધણી હશે અને એના મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org