________________
એકત્વભાવના.
૨૪૭
નથી. ( ખાતાના આ આખા હિંસામ ક સામ્રાજ્યની પદ્ધતિને અલંકારિક ભાષામાં ખતાવે છે તે ખુમ વિચારવા ચેાગ્ય છે. ) એ સર્વ ક્ળે! તારે એકલાંએ જ ભાગવવાના છે એ વાત અત્ર ખાસ પ્રસ્તુત છે. આ વિચારણા વિચારવાની છે.
૩. આ પ્રાણી અનેક પ્રકારની મમતાઓને તાબે થઇને જેટલેા પરિગ્રહ વધારે છે, જેટલેા માલદાર અનતે જાય છે તેટલે તે ભારે થતા જાય છે અને વહાણુ કે સ્ટીમરમાં જેટલે ભાર ભરે તેટલી તે પાણીમાં ઉંડી ઉતરતી જાય છે તે પ્રમાણે પરિગ્રહના ભારથી તે જેટલેા લદાય છે તેટલે તે ઉંડા ઉતરતા જાય છે. આમાં યાદ રાખવાનું એ છે કે એની પેાતાની સ્ટીમર જ તેટલી ઉંડી ઉતરે છે, ખીજાનાં વહાણુને એની અસર નથી. જેમાં ભાર ભરવામાં આવે તે સ્ટીમર જ ભારના પ્રમાણમાં તેટલી પાણીમાં ઉતરે એ તદ્દન સ્વાભાવિક છે.
મમતાની વિવિધતા હુવે વિચારવાની ખાકી રહે છે. તે તે આપણે પ્રથમથી જોતા જ આવ્યા છીએ. આ પ્રાણીને સંસારના એવા માઠુ લાગ્યા છે કે એ ચેટકને કાંઇ છેડા દેખાતા નથી. ધનની, પુત્રની, સ્ત્રીની, માબાપની મમતા તેા જાણીતી છે, પણ એ ઉપરાંત એના બીજા ઉછાળા પણ જોવા જેવા છે. એને દુનિયામાં નામ કાઢવાની ચીવટ ઓછી નથી, નામમાં કાંઇ માલ નથી એમ એ સમજે તે પણુ અને એના મેહ એછે થતા નથી. એને મારૂ મારૂ કરીને આખી દુનિયાનુ પાણી પેાતાનાં ઘરબાર તરફ વાળવુ છે. એને કપડાંની મમતા છે, ખાવાની મમતા છે, મેટરમાં ફરવાની મમતા છે, છત્રી પલગમાં સૂવાના કેડ છે, સંસ્થાઓમાં જોડાઇને નામ કાઢવું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org