________________
૨૩૪ .
શ્રીશાંતસુધારસ.
આ પરભાવની લાલસા—સ્પૃહા એટલી આકરી વ્હાય છે કે એમાં પ્રાણી લપસી પડે છે અને તેને લઈને પેાતાની વસ્તુ કઇ છે તેનું જ્ઞાન વિસારી મહાઅજ્ઞાનદશાને પામી ન કરવાનુ કરી બેસે છે, ન ખેલવાનુ બેલે છે અને ન વિચારવાનું વિચારે છે.
આવી સ્થિતિમાં અજ્ઞાનદશામાં પડેલે તે ણકાર છતાં અબુધ“મૂર્ખ બનેલે પરભાવ દશામાં આથડતા આત્મા વિષચના આવેશમાં પારકી વસ્તુમાં પોતાપણાને તે વસ્તુ આદિ પેાતાની હાવાના આરેાપ કરે છે અને પછી તેની સાથે એવા એતપ્રાત થઇ જાય છે કે જાણે પરવસ્તુમય જ તે હાય તેવા દેખાય છે. એનેા શરીર સાથેના સંબધ અને એનાં સુખદુઃખ વખતે તેનાં મનમાં થતી સ્થિતિ, એ પરભાવમાં કેટલે રમણ કરે છે તે બતાવી આપે છે. આ સર્વ બાબત પરવસ્તુમાં પોતાપણાની કલ્પનાથી ઉત્પન્ન થાય છે અને એ મમત્વબુદ્ધિથી ઉત્પન્ન કરેલી કલ્પના સિવાય બીજું કાંઇ નથી. આની આખી માન્યતા તદ્દન ખાટા પાયા પર-પરવશતાથી થયેલી છે અને તેવી કલ્પના તેને હાવાથી તે ખરેખર અબુધ જ છે. એને આત્મભાન નથી તેથી તે ગમે તેટલું જાણતા હૈાય તે પણ અન્ન જ છે.
( ૪ ૩.) દુનિયાદારી સમજનાર સમજુ માણસ પારકી સ્ત્રીને અગે તે પેાતાની છે એવા વિચાર કરે તે પણ વિપત્તિ માટે થાય છે. પરસ્ત્રી સાથેના સબંધ તા અનેક ઉપાધિ લાવે છે, એના પતિ કે અન્ય સગાંઓ સાથે વેર થાય છે અને રાજ્યદ ડ– સજા થાય છે; પણ આવા પ્રકારના વિચાર કરવા એ પણ અનેક પ્રકારની આપત્તિઓનુ કારણ બને છે. પરસ્ત્રીના વિચારમાં પડ્યા એટલે એને મનની શાંતિ રહેતી નથી, એને અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org