________________
૨૨૮
શ્રી-શાંત-સુધારસ
રંગ, મૃદુતા, સ્વચ્છતા, પ્રકાશમયતા, ચીટતા વિગેરે હાય છે.) એ જ્યારે પરવસ્તુ સાથે મળેલેા હાય ત્યારે એના અનેક વિકારી પ્રાદુર્ભાવેશ થાય છે, તેને ‘વિભાવા’ કહેવામાં આવે છે. આત્માના સહેલાવી ધર્મો એની સાથે હંમેશાં રહેનારા હાય છે તેને ‘ગુણ’ કહેવામાં આવે છે અને પરવસ્તુના સંબંધથી એના વિકારવાળા આવિર્ભાવા થાય છે તેને પર્યાય' કહેવામાં આવે છે. ગુણુ કરતા નથી, પણ દખાઇ–અવરાઈ-કચરાઇ જાય છે પરંતુ એનામાં પ્રકટ થવાની ભારે સત્તા છે. પર્યાય નિરતર ફર્યા જ કરે છે અને પ્રાક્રુભાવને માટે પરવસ્તુઓ-બહારની વસ્તુઓ ઉપર આધાર રાખે છે.
:
ગુણ અને પર્યાયની આ હકીકત ધ્યાનમાં રહેશે તે આખા સંસારના ગુચવાઇ જતા કાયડા એકદમ ખુલ્લા થઇ જશે. અન ંત શક્તિવાળા સિહુથી વધારે સામર્થ્યવાળા આત્મા અત્યારે પાંજરામાં પડી ગયા છે અને તેથી તેની શક્તિ સર્વ કુંઠિત થઇ ગઇ છે, પણ અંદર શક્તિ ભરેલી છે. અને એની શક્તિનું ભાન થવું જોઇએ અને એ શક્તિ પ્રકટ કરવાના રસ્તા છે, એ એને જણાવવુ જોઇએ. વિકૃત દશામાં તે તે તદ્દન પરાધીન થઈ ગયા છે અને જન્મથી પાંજરે પડેલે। હાવાને કારણે એણે આકાશની સ્વત ંત્ર હવા પાંજરે પડેલા પંખીની પેઠે ખાધી નથી. આ સર્વ મતાવવા માટે એકત્વ ભાવના છે. એ ભાવના વિચારતાં એ પેાતાનું મૂળ સ્વરૂપ એળખી જાય તેા પછી એને પ્રાસ કરવાના માર્ગો એ પેાતે શેાધી શકે તેમ છે. આપણે આ એકત્વ ભાવ વિચારીએ. વિચારનાર એ પોતે છે, પણ એની દશા ઘણે અશે પરાધીન થયેલી છે. એણે દારૂ પીધેા છે અથવા એને કાઇએ દારૂ પાયા છે. આવી ગુંચવણવાળી સ્થિતિમાં એ મૂળ સ્વરૂપે કેાણ છે અને આજુબાજુ નિંદણુ ( નકામા છેડવા )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org