________________
એકત્વ-ભાવતો.
૨૨૭
છે, ઉપાધિઓ જાય છે અને એ સચ્ચિદાનંદ સ્વરૂપે શુદ્ધ કાંચન જેવા પ્રકટ થાય છે. આ એકત્વ ભાવનામાં આપણે આત્માને આ બન્ને પ્રકારની પરિસ્થિતિમાં તેશુ અને તેના સાચા આકાર 'કયેા છે ? તેનું સાચું સ્થાન કયાં ? છે અને અત્યારે તેની કેવી વિકૃત દશા થઈ ગઈ છે? એ વાત ખતાવીને એની સાચી સ્થિતિ પ્રાપ્ત કરવા તરફ પણ આડકતરી રીતે ધ્યાન આપશુ.
આત્મા કર્મ થી ઘેરાઇ જાય છે ત્યારે એ ખડું વિચિત્ર પ્રકારના આકારા ધારણ કરે છે. સેાનું ખાણમાંથી નીકળે ત્યારે જોયુ હાય તા એ તદૃન માટી જ લાગે. એને લેાકસાષામાં “ તેજમતુરી' ’ કહે છે. તે વખતે તેા કેાઇ ખરો પરીક્ષક હાય તે જ તેને સેાનું જાણે, બાકી અન્ય તા એને માટી જ કહે. આત્માની પણ એ જ દશા વતે છે. એ સંસારમાં ભટકતો હાય અને નવા નવા વેશ ધારણ કરતા હૈાય ત્યારે એ અનત ગુણાને ધણી હશે એમ તેા માત્ર પરીક્ષક હૈાય તે જ કહી શકે છે. માકી સામાન્ય રીતે તે તેની એવી દશા થઇ ગઇ હાય છે કે કેટલાક તા એના ગુણ્ણાની વાત તેા શુ ? પણ એનું ‘ આત્મત્વ ’ પણ સ્વીકારવા ના પાડે છે. હલકી વસ્તુના સંબધ જ આવે હાય છે. એ એના સંસર્ગમાં આવનારને એવા તેા ફેરવી નાખે છે કે એના મૂળ સ્વરૂપને પણ ભૂલાવી દે છે અને એનુ વ્યક્તિત્વ લગભગ ખલાસ કરી નાખે છે. પૃથ્વી વિગેરેમાં જોઇ લ્યે.
પણ એ સર્વની વચ્ચે આત્મા અત્યારે આવી પડેલા છે. એના અસલ સ્વરૂપે એનામાં જે ગુણા હાય છે તે એના મૂળ સ્વભાવ છે. ( સેાનું સા ટચનું હેાય ત્યારે એનામાં સુવર્ણ ત્વ, પીળા ૧ તેજમતુરી એ એક જાતની માટી છે, તેનું અમુક પ્રયાગવડે સુવર્ણ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org