________________
દ
શ્રી•શાંત-સુધારસ
છે અને છતાં એ સ્થિતિમાં કોઇ એને જુએ તે એ સેતુ છે એમ માનવાની પણ ના પાડે.
આત્માની પણ એ જ દશા છે. એની શુદ્ધ કરેલી-થયેલી દશામાં એ કચરા-મેલ વગરને છે, જાતે તદ્ન શુદ્ધ છે અને અનેક વિશિષ્ટ ગુણાથી ભરેલા છે. જેમ સાનાનુ` કચતત્વ ખાણમાં હાય ત્યારે માટીથી ઘેરાઇ ગયેલ હાય છે તેમ છતાં તે તેનામાં છે, તેવી જ રીતે આત્મા ગમે તેટલે ખરડાયલેા હાય છતાં તે વખતે પણ તેના અંતરમાં—તેનામાં શુદ્ધ આત્મભાવ રહેલે છે તે ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે.
જરૂર
જર
7
આત્મા શરીરથી ભિન્ન છે તે તેા સામીત કરવાની રહેતી નથી. મૃત દેહમાં પાંચે ઇંદ્રિયા હાય છતાં તે તદ્ન હાલ્યાચાલ્યા વગર પડી રહે છે, અને જે અંદરથી ચલાવનાર હતા તે નીકળી ગયા છે. આ મારૂં શરીર છે એમ કહેવાથી શરીર તૈય થાય છે અને જ્ઞેય કરતાં જ્ઞાતા જુદા હાવા જ જોઈએ. જ્ઞાતા અને જ્ઞેય કદી એક હાઇ શકતા નથી. આવે આત્મા સંસારમાં રહી સારાં-ખરાબ કર્મો કરે છે તેના સંસ્કારા પેાતાની આસપાસ એકઠાં કરતા જાય છે. તેને કમ કહેવામાં આવે છે. એ કર્મથી આવૃત્ત હાય ત્યારે સેાના અને માટીના સબંધ જેવા તેના સંબંધ થઇ જાય છે. અહીં યાદ રાખવાની એ હકીકત છે. સેાનુ અને માટી નુઢ્ઢા હૈાવા છતાં બન્ને સાથે હાય ત્યારે વિરૂપ આકાર સેાનાને જરૂર મળે છે, એ એક વાત થઇ અને ત્રીજી વાત એ છે કે તે વખતે પણ સત્તાગતે સેનામાં સાનાપણ જરૂર છે, એ સેાનાપણું પ્રકટ કરવાના સર્વ પ્રયાસ છે. આત્મા માટે પણ તેમ જ છે. એ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એટલે આત્માની મિથ્યા વાસનાએ જાય છે, રખડપાટા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org