________________
સ-સાર ભાવના.
૨૧૫
ધ્યાનમાં રાખજે કે દ્રવ્ય ક્ષેત્ર-કાળ–ભાવ અને ભવનાં કારણે આ આખા સંસાર દુ:ખથી ભરેલા છે અને જો કે એના આખા પ્રપંચ સમજવા મુશ્કેલ છે પણ અશકય નથી અને આવી તક અનત કાળે કાઇક વાર જ હાથમાં આવે છે. એ તક ગુમાવી એસવી હાય તેા કેાઇ આડે આવનાર નથી અને આડે આવે તે તેનું તુ માનનાર પણ નથી, પરંતુ અવસર ગયા પછીને પસ્તાવા નકામા થશે અને તને કચવાટ ઘણા થશે. આવે! અવસર ફરીને હાથ નહિ આવે એ ધ્યાન પર લેશે.
શ્ર
આ સંસારમાં પરિભ્રમણ કરતાં તારે માથે થવામાં બાકી રહી નથી. વેદના, ઉપાધિ, સતાપ, રખડપટ્ટી અને મૃગતૃષ્ણા વિગેરે અનેક સ્થિતિએમાં તુ જઇ આન્યા છે અને હજી તે જ ગમતુ હાય તે! તારી મુનસીની વાત છે; પણ તારે એક વાત યાદ રાખવાની છે કે તારે બદલે કાઇ સૂવાનુ નથી અને તને કરવાના ઉમગ હાય તા સ્થાનાના પાર નથી. એને માટે જીવાયેાનિ ચેારાશી લાખ છે. એ સર્વ બજારમાં-નાટકના તખ્તા પર નવા નવા વેશ લેતા ફરજે અને ત્યાં માન, મદ, પ્રતિષ્ઠા મૂકી દઇ ફેરા માર્યા કરજે કે જેથી એ સર્વ સ્થાનકે તુ જઈ આન્યા છે તેના અનુભવ તાજો થશે.
અહીંથી નીકળી જવા ધારીશ તા પણ મેાહરાજા એકદમ તને છેડે તેમ નથી. તેના અનેક કામદારો અને પરિવારના માણસા છે તે એક અથવા બીજા આકારે તને સંસારમાંથી ખસવા દેશે નહિ. ખસ્યા હૈાઇશ તેા ખેંચીને તને સંસારમાં લઈ આવશે અને ઉપર ઉપરનું સુખ બતાવી તને ઉંડા પાતાળમાં ફેંકી દેશે. ચેત, સાવધ થા, હૈાશિયાર થા અને સંસારને ખરાખર ઓળખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org