________________
૨૦૮
શ્રી•શાંતસુધારસ
ડત વિચારવા યેાગ્ય છે. એના રાગ-દ્વેષ છોકરાં અને સાળ નાનાં બાળકો ક્ખ સુંદર રીતે ચીતર્યા છે. એ જ પ્રસ્તાવમાં વિવેક પર્વત પર ચારિત્રરાજના આખા પરિવાર ચીતર્યો છે તે પણ એટલે જ આકર્ષક છે.
આ આખા સંસાર જેની આસપાસ આપણે તાપણી તાપી બેસી રહ્યા છીએ અને જેમાં અનેક વખત પાછા પડીએ છીએ, અપસાન ખસીએ છીએ, મુઝાઇએ છીએ, છટકી જવાના સંકલ્પે કરીએ છીએ અને અંતે જે મળ્યું હાય તેટલાથી ચલાવી વધારે મેળવવાની આશામાં ગુંચવાઈએ છીએ તેના વિસ્તારથી ખ્યાલ કરવાની જરૂર છે. જરા વિચારીએ. પ્રથમ આ શરીરમાં આપણે ગુચવાયા છીએ. એ શરીર કેટલાં વર્ષ ચાલશે ? એ આપણું નથી, સદા સાથે રહેવાનું નથી, તે તે આપણે અનેક પ્રસ`ગે જોઇ ગયા. પછી આપણે સ્ત્રી કે પતિમાં ગુંચવાઈએ છીએ. જેએ સ'સારમાં એટલા પૂરતા ન પડ્યા હાય તેમને
આ વાત લાગુ ન પડે, પણ ત્રીજા સર્વને પ્રથમ પંક્તિએ પાતા પછી સ્ત્રી મહુધા આવે છે. એની ખાતર સંસારમાં પડી રહેવું ઉચિત છે ? એમાં નૈસર્ગિક પ્રેમ છે કે વિષયાન્ધતા છે અનેા કદી વિચાર કર્યા છે ? એમાં પરસ્પર સાચા રાગ છે કે ક્રીડાનાં સ્થાનેા માત્ર છે એ વિચાર્યુ છે ? બહુ ઉંડા ઉતર્યા વગર આ વાતના ખ્યાલ નહિ આવે. પછી પુત્ર-પુત્રીએ આવે. તેઓ શિત કે આવડત વગરના છે એમ ધારી તેમને અન્યાય સમજુ માણુસ તે ન જ કરે અને એની ખાતર અનત ભ્રમણુના સ્વીકાર તેા સાદી બુદ્ધિવાળા પણ ન જ કરે. આ ઉપરાંત સગાંસંબંધી કે માતા-પિતાના માની લીધેલા સ્નેહને પણ સમજી માણુસ વિવેકદ્રષ્ટિએ વિચારે. એની ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org