________________
૨૦૬
શ્રી-શાંત-સુધારસ
તે તારે આ બન્ને વાત કરવી ખાસ અગત્યની છે અને આ સંસારભાવના ભાવવાનું એ સાચું ફળ છે.
વિનયને ઉદ્દેશીને કહેલી આ આખી વાર્તા, આ ચિત્રપટ વિનયવિજય ઉપાધ્યાયે પેાતાની જાતને ઉદ્દેશી લખ્યું છે, પેાતાને જ કહ્યુ છે અને તે દ્વારા પેાતાનું નામ પણ જણાવી દીધુ છે.
સંસાર આખાનું સ્વરૂપ, એની પ્રત્યેક પરિસ્થિતિનુ સ્વરૂપ, એની અંદરના આવિર્ભાવા, મનેવિકારા અને ભાવે સંક્ષેપમાં ચીતરવા એ બહુ મુશ્કેલ કાર્ય છે. સંસારનું ચિત્ર ચીતરવામાં તે ગ્રંથ ભરાય તે પણ વાર્તા પૂરી થાય તેમ નથી. ગ્રંથકર્તાએ તેટલા માટે ઘણી મુદ્દાની વાત કરી, ખીજી સમજીને વિચારી લેવા શ્રોતાની બુદ્ધિ ઉપર રાખ્યું હોય એમ જણાય છે. સંક્ષેપમાં તેમણે નીચેના મુદ્દાએ નિર્દેશ્યા છે:-~~ ( ૧ ) મનેવિકારા ખહુ Àાભ કરે છે. લાક્ષણિક દૃષ્ટાંત તરીકે લાલ અને તૃષ્ણા.
( ૨ ) ચિંતા વધતી જ જાય છે અને સંસારમાં પાત થાય છે ત્યારે પીડાના છેડા આવતા નથી.
( ૩ )
( ૪ )
પ્રાણી માતાની કુખમાં આવે ત્યારથી તે વૃદ્ધ થાય ત્યાં સુધી કષ્ટ, કષ્ટ અને કષ્ટ જ પામે છે.
આ પ્રાણી પાંજરામાં પડ્યો છે અને ભ્રમિતની પેઠે ભમ્યા કરે છે, એની સામે મરણુ ખડું છે.
( ૫ ) એણે અનેક રૂપે લીધાં, અનત આકારે લીધા અને અતિ લાંબા કાળથી એ ભમ્યા જ કરે છે.
;
( ૬ ) મેહરાજાએ એને ખરાખર ગળેથી પકડ્યો છે અને વિપત્તિ તરફ અને તે ઘસડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org