________________
૨૦૪
શ્રી.શાંતસુધારસ
એનુ કાણુ લઇ જશે અને એને પેાતે કયારે ખાઇ બેસશે એની એને સદૈવ ચિંતા રહે છે. કીર્તિનાશ, ભય, રાજ્ય ઉપદ્રવ, અકસ્માત વિગેરે અનેક ભચેાથી ઘેરાયલે પડ્યો છે અને એની છાતી એસી જાય એવી એની વિચાર કરે તેા દશા છે.
આ સર્વ ભચેાને ભય તરીકે એળખાવનાર કાઇ હાય અને તેમાંથી પ્રાણીને ઉપર આવવાને માર્ગ બતાવનાર જો કાઈ આશ્રયસ્થાન હોય તે તેને માર્ગ બતાવવાની ગ્રંથકર્તાની ક્જ છે. માત્ર ભયનાં નામે ગણાવવાથી કાંઇ દહાડા વળે તેમ નથી.
ગ્રંથકો કહે છે કે–તીર્થંકર મહારાજે એ મેાહને ત્યા છે, એના ઉપર એમણે સામ્રાજ્ય મેળવ્યુ છે અને એમણે એ રાજાને ખરાખર પારખી લઈ ઉઘાડા પાડ્યો છે અને તેના તામામાંથી નીકળી જવાના, તેના અધિકારમાંથી દૂર ખસી જવાના રસ્તા બતાવ્યા છે. એમના ધ્યાનમાં એવું સ્થાન આવ્યું છે કે જ્યાં માહ, કર્મ કે કાળ કોઇનું આધિપત્ય ચાલતુ નથી. વળી ત્યાં જવાના માર્ગો પણ તેમણે જોઇ, જાણી, અનુભવી, બતાવી રાખ્યા છે અને એ માર્ગ લેવાથી ઉપર જણાવેલા સર્વ ભચેાના ભેદ થઇ જાય એવી આશા છે. એ આશા તે મેાડુરાજાની જાળ જેવી દંભી કે ગોટાવાળી નથી, પણ ખરાખર અનુભવથી સિદ્ધ થયેલી એ વાત છે. એ માર્ગ એમની વાણી અને એમની રચનામાં છે. એમણે માહરાજાના ખરાખર પત્તો મેળળ્યેા છે અને એને પીછે લીધે છે. એમનાં વચનને તુ અરાખર તારા મનમાં ધારણ કર.
માહુરાજાનું સ્થાન કયાં આવ્યું છે ? તેની સંસાર પર શી અસર છે? તેના પંજામાંથી નીકળવાના કયા રસ્તા છે? એ સર્વ ખાખતની આખી શેાધ એ જિનપ્રવચને કરી છે. રાગ-દ્વેષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org