________________
સંસાર ભાવના,
૨૦૧
ત્યાંથી તે મેળવવાના વલખાં છે. દારૂડીઓ વગર એ ધંધા કેઇ સમજી તેા કરે જ નિહ.
જીવને એ મિંદરા પાનાર માહરાજા છે. એનુ આ સંસાર પર સામ્રાજ્ય છે. અનેા માર્ગ વિષમ છે, અતિ ઉંડાણમાં છે અને ચિત્તવૃત્તિ અટવીમાં આવેલા છે. એના એજન્ટા એટલા અધા છે કે એક યા બીજી રીતે માણીને કેમાં જ રાખે છે અને એની વિવેકબુદ્ધિને તદૃન નિર્જીવ બનાવી દે છે. આવા આ સંસાર છે! અને તેમાં તારે રજન થવુ છે, તારે તેમાંથી કસ કાઢવા છે, તારે તેમાંથી ઉપભાગ મેળવવા છે! ધન્ય છે તારી વિવેકબુદ્ધિને ! વિચારણાને !! પરીક્ષક શક્તિને !!!
સંસારના આ ચિત્રમાં જરા પણ વધારે પડતી વાત નથી. પેાતાને અનુભવ જ એ માટે પૂરતા છે. માત્ર લાંખી નજરે પેાતાના જીવનક્રમ વિચારી જવામાં આવે તે એમાં સાર જેવું કાંઈ નીકળે તેમ નથી. વિચાર, જો, સમજ, અવલેાકન કર, ઉંડા ઉત્તર.
,,
૭. આ ભવનું એક ચિત્ર જરા વિચારી લે. ક પરિણામ રાજા કાળપરિણિત રાણી સાથે બેસી ભવનાટક જુએ છે. એ કાળપરિણતિ રાણીને અત્ર બટુકનું રૂપક આપ્યું છે. બટુક એટલે લુટારા અથવા ભિખારી. આપણે “ કાળ નું સ્વરૂપ વિચારીએ. એ યથાયાગ્ય કાળે વસ્તુના કે પ્રાણીઓને આપને સચેાગ કરાવે છે. વખત પૂરા થાય ત્યારે તે વસ્તુના વિયેાગ કરાવે છે. વસ્તુ પાતે ખગડે, પડે, સડે અને ગંધાઇ જાય કે નકામી થઇ જાય તે પણ કાળ જ કરે છે, એનાથી અમુક વૃક્ષને અમુક કાળે ફળ આવે છે, વિગેરે. કાળને તેટલા માટે છ દ્રવ્યમાં એક દ્રવ્ય ગણવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org