________________
સંસાર-ભાવના.
૧૯૫
આવી રીતે ગયા ભવાના ઇતિહાસ વિચારવામાં આવશે કે આ ભવમાં થતી અનેક દશાએ વિચારવામાં આવશે તેા તારા મનમાં કાઇ વાર છતી વસ્તુનુ અભિમાન આવશે અથવા તુ ઉન્નતના દંભ કરતા હાઇશ તે વખત તને જરૂર વિચાર થશે.
આપણે તે આ નાટક જોવાનુ છે. પ્રાણીઓ કેવા કેવા વેશ લે છે અને એક ભવમાં પણ કેવી કેવી સ્થિતિએ કેવા કેવા પાઠ ભજવે છે તે વિચારી સંસારને સાચા સ્વરૂપમાં સમજવા જેવા છે અને સમજીને તે પરથી ધડા લેવાનેા છે.
૫. આ સંસારની એક મીજી પણ વિચિત્રતા જોવા જેવી છે. આ સંસારમાં જે પિતા થયેલ હાય છે તે પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે. આવી રીતે સ્ત્રી મ્હેન થાય છે, માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે. જુદા જુદા ભવામાં આ પ્રમાણે અને છે.
અનંત ભવાની વિચિત્રતા દિવ્ય જ્ઞાનથી જોઇને વિશિષ્ટ જ્ઞાની કહી ગયા છે કે આ જગતના સર્વ જીવે અરસ્પરસ માતાપણું, પિતાપણું, ભાઇપણે, વ્હેનપણે, સ્ત્રીપણું, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રની સ્ત્રી તરીકે થયા છે અને તે પણ અનેક વખત થયા છે. એ જ રીતે એકભીજાના વહાલા અને દુશ્મન પણ થયા છે. આખા સ`સારની રચના જોવામાં આવે તે આમાં કાંઇ નવાઇ જેવું લાગતુ નથી. કુબેરસેનાએ વેશ્યાકૃત્ય કરી યુગલને જન્મ આપ્ચા. માતાના આગ્રહથી બન્નેને પેટીમાં મૂકી નદીમાં છેડી દીધા. વેશ્યાએ અન્નના હાથમાં વીંટી પહેરાવી. એક પર નામ
લખ્સ કુબેરદત્ત, બીજી પર કુબેરદત્તા. નદીમાં ઘસડાતી પેટી દૂર ગઇ. ખીજે ગામે એ વાણીઆના હાથમાં આવી. એકે દીકરા લીધા, ખીજાએ દીકરી લીધી. બન્ને મેટા થયા. બન્નેના માબાપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org