________________
શ્રીશાંતસુધારસ તે બંનેને જ પરણાવ્યા. પતી-પત્ની રમતા હતા ત્યાં એકની અંગુઠી. નીકળી પડી. બન્નેએ સરખાવી જોઈ. એક કારીગરની બનાવેલી જાણી વિચારમાં પડયા. બાપાને પૂછ્યું. ભાઈ-બહેન છીએ એમ સમજાયું. ખેદ થયે. કુબેરદત્ત ઘર છોડી ચાલી નીકળે. દુર્ભાગ્યે કુબેરસેના માતાને ગામેજ આવ્યો. માતા તે હજુ વેશ્યા જ હતી. પૈસા કમાઈ કુબેરદત્ત વેશ્યા તરીકે તેની પાસે ગયે. ફસાયે. તેનાથી એક છોકરો થયે. પરસ્પર એક બીજાને ઓળખતા નથી.
કુબેરદત્તાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે જ ગામે આવી. કુબેરસેનાને ઘેર ઉતરી. નાને છોકરે રડવા લાગ્યું. તેને તેણે છાનો રાખતાં નીચેનાં સગપણ બતાવ્યાં – પુત્રની સાથે સગપણ.) ૧ તારી માતા ને મારી માતા એક છે એટલે તું મારો “ભાઈ” ૨ મારા પતિ કુબેરદત્તને તું પુત્ર છે તેથી તું મારે “પુત્ર” ૭ મારા પતિ કુબેરદત્તને નાના ભાઈ એટલે મારે “દયર” ૪ મારા ભાઈ કુબેરદત્તને પુત્ર એટલે મારે “ભત્રીજો ૫ કુબેરદત્ત મારી માને પતિ–તેને તું ભાઈ એટલે મારો “કાકે” ૬ કુબેરના મારી શક્ય. કુબેરસેનાને દીકરો કુબેરદત્ત તેને
તું પુત્ર એટલે મારે અને કુબેરસેનાને તું “પિતા ” (પત્ર) (કુબેરદત્તની સાથેના સંબંધ) તેને ઉદ્દેશીને બેલી – ૭ આપણે બન્નેની માતા એક જ છે એટલે તું મારે “ભાઈ” ૮ મારી માતાને તું પતિ એટલે તું મારે “પિતા”
૯ આ બાળક મારે કાકે (નં. ૫) તેને તું બાપ તેથી - તું મારી “દાદ” ૧૦ આપણે પરણ્યા હતા તેથી તેટલા વખત માટે તું મારે “પતિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org