________________
સંસાર્॰ભાવના.
૧૮૯
માવાની શક્તિ નથી જ. જો આવડત નહિ હાય તા તારી આપેલી સંપત્તિએ તેઓ પાસે ટકશે ? લડીને ગુમાવશે નહી ? કે કેાઇ તેને છેતરીને લઇ જશે નહી ? જો શક્તિ અને આવડતવાળાં તે હશે તેમ તેમને સંપત્તિ આપવી મીનજરૂરી છે. આ રીતે તુ છેકરાઓ માટે સંસારમાં બંધાય છે તે તદ્દન નકામુ છે, મીનજરૂરી છે, સમજ્યા વગરની વાત છે.
એવી જ રીતે તારા બીજા સબંધીએ માટે સમજી લે. તું બીજા ખાતર બધાઇને હેરાન થતા હૈા તે તેમાં તારી મેટામાં માટી ભૂલ છે. તેમના પરિચયથી અથવા પરિચયના પરિણામેથી સબંધને અંગે તારી ફરજોના તારા ખ્યાલ જ ખાટે છે. કનુ સ્વરૂપ તું જરા સમજ્યેા હાત તે! તને દીવા જેવું લાગે તેમ છે કે એ સર્વ ફાંફાં છે. એને ગ્ર ંથકારે દેરડાં ( ગુણ ) કહ્યા છે તે ખરાખર છે. એ માહુરાજાએ સ્વજન છેાકરાના પરિચયરૂપ દ્વારડા ફેલાવ્યા છે, પાથરી દીધા છે અને તેનાથી જ તને ખાંધી લીધેા છે. તુ બંધાઈ ગયા છે એમ તું ધારે છે એ વાત સાચી છે, તને એ જાળમાંથી છૂટવું સૂઝતું નથી--ગમતું નથી એ સર્વ સાચુ છે; પણ એ આખું મધન અને તેને અંગે તારી માન્યતા તદૃન ખાટી છે. એના પાયા જ ખાટા છે અને તું નકામે પડી મરે છે.
એ જ મિસાલે સ્ત્રી, ભાઈ, પિતા આદિ સર્વ અંધનેનુ સમજવુ. ખરી વાત એ છે કે તારે કાંઇ છેડવું નથી, તારે તા નદરાજાની પેઠે સાનાની ડુંગરીઓ કરવી છે, કંપનીઓમાં નાણાં રાવાં છે, મારગેજ પર ધન આપવા છે અને જમે માજીના સરવાળા જોઇ રાજી થવું છે. એવી વાતમાં કાંઇ સાધ્યુ નથી, હેતુ નથી, ઉદ્દેશ નથી, સાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org