________________
શ્રી•શાંતસુધારસ
ભવિતવ્યતા ( નિયતિ ) એને કેવી રીતે ખાંધી રાખે છે તેના ખ્યાલ કરવા માટે હાથીને એક નાનકડા તંતુ (જળતંતુ) પાણીમાં પકડે છે ત્યારે એની કેવી દશા થાય છે. તે દાખલેા ચેાગ્ય જણાયા છે. આવડા માટે હાથી એક તાંતણા જેવા તતુથી પાણીમાં ખેંચાઇ જાય છે અને હાથીનુ સ્વાભાવિક મળ ( વીર્ય ) તદ્દન ખલાસ થઇ જાય છે.
૧૯૨
આ સંસારનાટકમાં પડેલા અને ભાન-ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે તે ખાસ ખ્યાલમાં રાખી, તેની પજરગત સ્થિતિ અને તેનાં નિયતિને આધીનત્વ પર ખૂબ વિચાર કરવા ચૈાગ્ય છે. આ વિચારણા એ · સંસારભાવના ’ છે. એ પર વિચાર થશે એટલે આખા સસારને ખ્યાલ આવશે અને ખ્યાલ આવશે એટલે એના ખરા સ્વરૂપની વિચારણા થશે. એ વિચારણામાં શરીરને પાંજરૂ'' ગણવાની ખાખત ખૂબ વિચારવા ચેાગ્ય છે, વારવાર ધ્યાન કરવા ચેાગ્ય છે, નિર ંતર લક્ષમાં રાખવા ચેાગ્ય છે.
*
(૩૪ ૫) હજી એક બીજી પણ અગત્યની વાત વિચારવા ચેાગ્ય છે. આ શરીર પાંજરૂ છે એટલું જ નહિ પણ આ પ્રાણીએ આવાં અનંત રૂપા કર્યા છે. એ પૃથ્વીમાં ગયા છે, પાણી થયા છે, અગ્નિકાયમાં ખૂબ રખડ્યો છે, વાયુ તરીકે ઉચો છે, વનસ્પતિમાં ટકાના ત્રણ શેર વેચાયા છે અને ઉપર મફ્ત પણ અપાયા છે, એ બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા થયા છે, જળચર, સ્થળચર, ખેચરમાં ખૂબ લટકી આવ્યે છે, દેવ, નારક થઇ આવ્યેા છે અને મનુષ્ય પણ થયા છે.
એ ધનવાન ને નિર્ધન થયેા છે, રૂપવાન ને કા થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org