________________
૧૭૮
શ્રી•શાંત-સુધારસ
જેને ત્યાં તમે પૂરા સુખી માની છડીયું લેવા જાખે છે તેને તમે ખરા સુખી માનતા હા તેા એ વાત ફ્રી તપાસી જવા ચેાગ્ય છે. વાત પાછી ત્યાં જ આવે છે. આ પ્રાણીના ઉદ્વેગના ઈંડા આ સંસારમાં કાઇ પણ રીતે આવતા નથી, આવી શકે તેવા સચાગે દેખાતા નથી અને એ ભાખતમાં મીજો કાઇ પણુ નિર્ણય કરવાનું બની શકે તેમ નથી.
આ આખા વિવેચનમાં સુખ અને અતિ એના સાચા તેમજ ઊંડા અર્થમાં સમજવાના છે.
(૧૩) અંતર વિકારામાં લાભ, તૃષ્ણા અને મનનું વલણ અતાવનાર ચિંતાની વાત કરી. આ સર્વ આંતરરાજ્યની વાત થઈ. અંદરની પ્રવૃત્તિ જોતાં કેાઇ રીતે ઠેકાણું પડતું નથી. હવે જરા સ્થૂળ દૃષ્ટિએ બાહ્ય સુખની વાત કરીએ. ત્યાં કાંઇ સુખ દેખાય છે ? જરા અવલેાકન કરીને જોઇએ.
એક પ્રાણીનું આ ભવનું જીવન તપાસીએ. માતાના પેટમાં નવ માસ લગભગ દરેકને રહેવું પડે છે. તે સ્થળને ખ્યાલ કદી કર્યા છે? ત્યાં તદ્દન અંધારૂ છે. ચારે તરફ લેાહી, મળ, હાડકાં, ચરખી, સુત્ર, આંતરડાં, પરૂ વિગેરે અપવિત્ર પદાર્થોની વચ્ચે નવ માસ દખાઈચ પાઈ આંટા મારવા પડે છે. પછી જન્મ થાય એટલે તે અનેક પ્રકારની ઉપાધિ શરૂ થાય છે. પ્રથમ આંખ પણ ન માંડે, દાંત ન હૈાય, પરાધીનતાનેા પાર નહિ. પછી ખાળપણુ, તે ત્યાં પણ પરાધીનતા અને વિડલેાની સત્તાની ત્રાડા. પછી નિશાળમાં માસ્તરોના ત્રાસ. પરણવાની ચિંતા. આર્થિક સરખાઇ હોય તા માનસિક ચિંતા. તે સરઆઇ ન હાય તેા ઉપાધિના પાર નહિ. પછી વ્યાપાર-ધંધા કે નાકરી–કમાવાની ચિંતા. પરદેશના રખડપાટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org