________________
સંસાર-ભાવના.
૧૭૭
ચિતાએ વિચારીએ અને ટ્રકામાં એનું આખું વાતાવરણ તપાસીએ તે એક પણ રસ્તે એની આપત્તિના છેડા આવે તેમ નથી. ત્યારે પછી શાંતિ શી રીતે મળે ?
પ્રથમ પ્રશ્ન તા એ છે કે સંસાર સમધી વિચાર કે ચેાજના કરવાની બાબતને તે અતિ–પીડા માનતા જ નથી. એ તા જ્યારે પાછા પડે ત્યારે વળી જરા અચકાય છે. ખેરા હળીએ ગળે અટકે ત્યારે જરા ચાંકે છે પણ અંતે પાછે જ્યાંના ત્યાં. સ્ત્રીને જ્યારે કસુવાવડ થાય ત્યારે જરા પીડાને ખ્યાલ આવે છે અને તેલ ને ચાળા ખાય છે, પણ પાછા ધર દી ને ધર દહાડા ! આમાં ચિંતામાંથી મુક્તિ કેમ થાય અને આપત્તિને છેડા કયાંથી આવે ? આ પ્રાણીના સુખના ખ્યાલ જ એટલે અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકારની સ્થિતિમાં એની આપત્તિના છેડા આવે તેમ નથી અને અને માટે અને સાચી ખેવના ( ચીવટ ) હાય એમ પણ લાગે તેવું નથી. એ તે એક વાર પાસેા નાખ્યા એટલે એ સંસારમાં ઘસડાવાને અને એક ખાડામાંથી ખીજામાં અને એ રીતે નાના—માઢા ખાડામાં પડયા જ કરવાના. એની આ સ્થિતિ અનિવાર્ય છે.
ચિંતા કેવી અને કેટલી થાય છે તેના સાચા ખ્યાલ કરવા હાય તા કેાઇ માટા બ્યાંપારવાળા અથવા મોટા કુટુંબવાળા અને બહારથી સુખી દેખાતા ગૃહસ્થને પૂછવું. ત્યાંથી ખરાખર જવામ મળશે. અત્યાર સુધી એવા સુખી ગણાતા મનુષ્યામાં કાઇ પણ સાચા સુખી મખ્યા નથી. કાઇવાર ખાર આનાની દાડી કરી સાંજે ઘેર પાછા વળતા, ગીતા ગાતા મનુર કે કામદાર વર્ગમાં ઉપરટપકેનું સુખ અથવા સાષ દેખાશે, પણ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org