________________
સંસારભાવના.
૧૨
હોય ત્યાં સુખે કેમ રહેવાય ? નિરાંતે કેમ જીવી શકાય ? અને સુખનાં સ્વપ્નાં પણ એમાં કેમ આવે ? ધ્રુવ લાગે ત્યારે તેને તાપ ચારે તરફ લાગે છે તેમ લેાભ ચારે બાજુએ સતાપ કર્યા જ કરે છે અને વધતા લાભ થાય, ધારેલા તા પણઆ પ્રાણીને સતાષ થતા જ નથી
લાભ થાય
ઇંદ્રિયભેગાની ( તૃષ્ણા ' તેા વળી એથી પણુ આઘા ડે છે. જંગલમાં પાણીની તરસ લાગે ત્યારે જેમ એ માઇલ ઈંટે પાણી-ઝાંઝવાનાં જળ દેખાય છે, પણ ત્યાં પહોંચે ત્યાં જળ તા એટલું જ દૂર દેખાય છે. વસ્તુત: જળ છે નહિ ત્યાં તે જળ ધારે છે અને પીવા દાડે છે, પણ એની તૃષા કદી છીપતી નથી અને એ તેા હરણની માફક ફાંફાં મારી ઢોડાદોડ કર્યો કરે છે. એને મનમાં સ્રીભાગની ઈચ્છા થઈ, પછી તે રખડે છે, પ્રાર્થના કરે છે, કાવાદાવા કરે છે; પણ એની વિષયસેવનની ઇચ્છા પૂરી થતી જ નથી અને કદાચ કાઈ વાર વિષય સૈન્યે તે પણ તેમાં તેને તૃપ્તિ થતી નથી. એ તૃષ્ણા તેા એવી વિચિત્ર છે કે એ દોડાવ્યા જ કરે, સહજ તૃસ થાય તેા વધે છે અને તૃપ્ત ન થાય તા ફાંફાં મરાવે છે.
આ સંસારમાં અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવા માટે લાભ એક ખાજીથી તરફડાવ્યા કરે છે અને બીજી ખાજી તૃષ્ણા જ્યાં ત્યાં ડાકીઆં કરાવી આશામાં ને આશામાં રખડપાટે કરાવ્યા જ કરે છે. આમાં નિરાંત ક્યાંથી થાય ? લાલના છેડા આવતા નથી, લાભ થાય તે તે વધે છે, લાભ ન થાય તે વરાવે છે અને તૃષ્ણા તે। કદી ધરાતી જ નથી. એ બન્નેના છેડા નજરે દેખાત નથી. એણે સુભૂમ ચક્રીને છ ખંડ મળ્યા તે બીજા છ સાધવા પ્રેરણા કરી, એણે ધ્રુવળશેઠને ખાકીનાં ( શ્રીપાળને આપેલાં) અરધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org