________________
અશરણભાવના,
૧૫૭
:
પરિણામ વગરની છે, સમજ્યા વગરની છે. એને કાઈ વસ્તુ કે પ્રાણી શરણ આપી શકે તેવી સ્થિતિમાં છે જ નહિ, એ વાત સ્પષ્ટ કરવાના અને તે દ્વારા તેની આત્મપ્રભુતાના સાક્ષાત્કાર કરાવવાને અને એ વાત વારંવાર યાદ કરી ભાવનારૂપે વારવાર વિચારમાં લાવવાના અત્ર ઉદ્દેશ છે. પેાતે કાણ છે એ સમજવુ અને જરા પણ મુંઝાવું નહિ, કોઇ અનાવથી કે કેાઈ ભવિષ્યમાં બનવાના બનાવની કલ્પનાથી દોરવાઇ જવુ નહિ. તારૂં તારી પાસે છે, પરની આશા સદા નિરાશા છે, એને કાઢી નાખવાના અભ્યાસ કરવાની જરૂર છે અને તેમ કરી ‘ આપ સ્વભાવમાં ’ સદા મગ્ન ’ માં રહેવાનો ઉપદેશ છે. ખરૂ તા પેાતાની જાતને, પેાતાના તેજને, પેાતાના સામર્થ્યને અને પેાતાના હક્કને સમજવા—ઓળખવા જેવું છે, એ થશે એટલે આ આશાના પાસે તૂટી જશે અને પેાતાના નિરૂપદ્રવ સ્થાને પહોંચી જવાશે. પશુ અહીં રહેવાનું થાય ત્યાં સુધી પણ પરાશ્રય તજવા, સ્વાશ્રય કરવા અને સ્વને ખરાખર આળખવે. મરણથી, જરાથી કે ખીજા કેાઈ બનાવથી ડરવાનું નથી. એનું નિવારણ કરવું તે તા હાથની ખાજી છે. પ્રાણી અજર અમર થઈ શકે છે અને ચવાના રસ્તા આવડે તેા સહેલાઇ છે અને માર્ગ સરળ છે. તેને શેાધા અને સ્વની શક્તિ પીછાના, એને પ્રકટ કરા અને એના ઉપર આધાર રાખા.
આ વિષય પૂરી કરતાં પુનરાવર્તનના ભાગે પણ છેવટે યાદ આપવાનુ છે કે આ ભાવના ભાવતાં ગભરાઈ જવાનુ નથી, મિચારા બાપડા થઈ જવાનું નથી, કેાઈના આધાર નથી એવી ચિંતાથી દુભાવાનું નથી. જેનુ શરણુ છે તે તારી પાસે જ છે, તુ પાતે જ છે અને તેને પ્રકટ કરી ખતાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org