________________
અ•શ••ણ•ભાવના.
૧૪૦
6
આ રસ તે અખંડ નિરાબાધ શિવસુખના માટે ભંડાર છે. એની શાંતિ ભાગવા તેમ એ વધતી જાય, એનું પાન કરે તેમ મન પ્રફુલ્લ બનતું જાય, એના સબંધ કરી તેમ આનંદ ઊર્મિ ઉછળે, શૃંગાર, વીર કે હાસ્ય જેવા એના ચટકા નથી, એ તેા એક વાર એનું પાન કર્યું. એટલે પછી ગાયા જ કરે! કે · અબ હમ અમર ભયે ન મરેંગે ’ એમાં વીજળીના ઝમકારા અને પાછળ ઘેાર અંધારી રાત નથી, ત્યાં તે મણિ-રત્નની ઝળહળતી જ્યાત છે. સદૈવ ચેતતી રહે તેવી એ જ્યાત છે અને એની પછવાડે આનંદ આનંદ અને આનદ છે. એનુ પાન કરતાં ધરાતા નધી, એને પીતાં પીતાં કટાળેા આવે તેમ નથી. એ અલૈકિક શાંતરસનું પાન તમે રચા અને કરી. તે મેળવવાના પ્રયાસમાં, પાન કરવામાં અને કર્યા પછીની સ્થિતિમાં સર્વત્ર નિરવધિ આનă છે.
×
X
શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ અશરણુભાવના ગાતાં ખૂબ લહેર કરી છે. તેમણે મરણને એવું ચીતર્યું છે કે પ્રાણી એના વિચાર કરતાં ઉંડા વિચારમાં પડી જાય. એમણે મેટા ચક્રવર્તીને મરણુ વખતે શું થતું હશે તેનાથી શરૂઆત કરી, મરણ પછી શું થાય છે તે મતાવી, છેવટે ગમે તે કરા પણુ મરણ છેડતુ નથી અને મરણુ વખતે કેઇ ટેકા આપી શકતુ નથી એ અતાવી, આત્મધર્મને એળખી, તેને અનુસરવા વિચારણા અતાવી. ત્યારપછી તેમણે ઘડપણુ–જરાને આગળ કરી, પ્રાણીને તેની પાસે તદ્દન પરાધીન મતાન્યે અને છેવટે આકરા વ્યાધિને આગળ કરી તે વખતે પ્રાણીની મનેદશાને
×
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org