________________
૧૪૪
શ્રી-શાંત-સુ-ધાન્સ
પાતને શારઅકાર ચાલતા હાય અને ઓશીકાં અને ઓછાડ ખેંચાતાં હેાય ત્યારે ટેકા કાના ? ભગદરની અસાધારણ પીડા થઈ હાય કે હડકવા ઉછળ્યેા હાય, કે પેટમાં અસહ્ય દુ:ખાવા ઉપડ્યો હાય કે છાતીનાં પાટીયાં ભીંસાઈ જતાં હાય અગર શરીર મળી જવાની પીડા સહેતુ હોય તે વખતે ટેકા કેાના ?
જે વખતે ૧૦૫ ડીગ્રી તાવ આવ્યેા હાય, જે વખતે આખુ શરીર ગડગુમડથી તવાઇ ગયુ. હાય, જે વખતે મુખમાંથી લાળા પડતી હાય, જે વખતે માથાના દુ:ખાવા ઉપડ્યો હાય, જે વખતે કેન્સર જેવા વ્યાધિથી ગળુ અટકી પડયુ હાય તે વખતે આધાર માટે ચકળવકળ થતી આંખાને ટેકા કાના?
એ દુ:ખમાં કાઇ ભાગ પડાવતું નથી, કેાઇ એને અશ પણ લઈ શકતુ નથી, કેાઇ એમાંથી દુ:ખ એઠુ કરાવી શકતુ નથી—આ સિદ્ધ વાત છે. આકાશમાં ચંદ્રગ્રહણ થાય છે ત્યારે પ્રાચીન માન્યતા પ્રમાણે રાહુ ચક્રને ગળવા લાગે છે. એ વખતે કેાઈ તારા, ગૃહ કે નક્ષત્ર ચંદ્રની મઢે આવતાં નથી, માત્ર ચંદ્ર જ પેાતાની પીડા સહન કરે છે. તમે શું એમ કહા કે એવા વ્યાધિ વખતે ડૅાકટરનુ કે વૈદ્યનું શરણુ ! આ વાતમાં ભૂલ થાય છે. ડાકટરા કહે છે કે તેઓ તેા કુદરતને સહાય કરે છે, પણ કુદરત ઉલટી ચાલે ત્યાં તેઓના હાથ પણ હઠા પડે છે. એ પીડામાં કાઈ ભાગ પડાવતું નથી અને કાઈ એવા આકરા કેસની જવાબદારી પણ લેતું નથી. ડાકટર મેટા ડાક્ટરને મેલાવવા સલાહ આપશે અને વૈદ્યો એકઠા થશે તે વિષમ વરના શ્લોકા મેાલી પાંડિત્ય ખતાવશે; પણ એ વખતે શરણુ કેવું ? એવા વ્યાધિગ્રસ્તનાં મનની સ્થિતિ જાણી હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org