________________
અ•શર્•ણ•લાવતા.
૧૪૩
એમને
ઇશકી ચુવકાને જોતાં કેમ વિરાગ ન આવે ? અને કાફ-ધમાલ-ક્રમ અને વાતા વિચારતાં તેમની ક્રયા કેમ ન આવે ? તે ‘ દયા ’ શબ્દ સામે જરૂર વાંધા લેશે, પણુ તેઓ પ્રત્યેક પળે દયા માગી રહ્યા છે અને પેાતાના ઘડપણને શ્રાપ આપી જુવાનીને યાદ કરતા રહ્યા છે, એ તેમનાં અંતરને પૂછવામાં આવે તે જવાબ આપે. તાત્પર્ય એ છે કે આવે વખતે આધાર કાને ? એ વખતે ક્યાં ટેકા મળે ? કઈ ખામતમાં જીવને શાંતિ વળે ?
કાઇ વૃદ્ધને પૂછશે. તા જણાશે કે એ વ્યવહાર સર્વ કરતા હશે પણ એને કેાઈ સ્થાને નિરાંત વળશે નહિ. એ આગેવાન હશે તા એને દમ નીકળી જતા હશે, એ ઘરના વડીલ હશે તે એક રાત એને નિરાતે ઉંઘવાની મળતી નહિ હૈાય. આધુ ખાવું અને ઘણી ચિંતા કરવી એ ઘડપણની નિશાની છે, પણ જો એ ધર્મનુ શરણુ લે તે એને મજા આવે. આવડત અને પ્રાથમિક તૈયારી પ્રમાણે એ ધર્મ સ્થાનકમાં જઈ વાચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તે તેને ઘડપણમાં કાંઇક ટેકા મળશે. રાસ વાંચવા, ધર્મ ચર્ચા કરવી, સામાયિક, પૌષધ કરવા વિગેરે સાદી વાત છે, પણ એમાં એને · શરણુ ' જમાવેલી સ્થિરતા પ્રમાણે મળે છે અને ટેકા એ વખતે ધર્મના જ મળે છે, એ ખરાખર અવલેાકન કરવાથી માલૂમ પડે તેમ છે.
’
૭. આપણે આ ખાખત બીજી રીતે વિચારીએ. મરણ અને ઘડપણને અનેક આકારમાં આપણે તપાસી ગયા. જ્યારે પ્રાણીને ઉગ્ર–આકરા વ્યાધિ આવી પડે છે અને વધતા જાય છે ત્યારે એને શરણુ કાનુ? આપણે ન્યુમેનીઆના કેસ જોયા છે. શ્વાસ વચ્ચે જાય અને બન્ને ફેફ્સા જવાબ ન આપતાં હાય, સને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org