________________
અન્સ !•લાવતા.
૧૪૧.
ગ્રંથકાર કહે છે કે એ સર્વ ફાંફાં છે, એમાં કાંઈ વળે તેમ નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરેા અને ગમે તે ખા પણ આવતી જરાને તમે અટકાવી શકે। તેમ નથી. તેની સામે તમને ટેકા મળે તેમ નથી અને તમારા સર્વ પ્રયત્ન નકામાં છે—નિષ્ફળ છે એ બદામના છે.
કેટલાક માણસે એમ માને છે કે શરીરમાં પવનને રાકયા હાય–સ્તંભન કર્યું. હાય, એક પ્રકારને પ્રાણાચામ કર્યા હાય તે તેથી આવતુ ઘડપણ અટકે છે. ઉપાધ્યાયશ્રી કહે છે કે તમારે જોઇએ તેટલેા પવનના અટકાવ કરે! પણ એમાં કાંઈ વળવાનું નથી. પ્રાણાયામના ઉપયાગ કાળજ્ઞાન અને શરીર તંદુરસ્તી માટે ગમે તેવા ઉપચેાગી હાય, પણ એ આવતી જરાને અટકાવે તેમ નથી.
અરે ! તમારે જોઈએ તે તમે દરિયાપાર બીજે તીરે જઈને એસા કે કાઇ મેટા પર્વતના શિખર ઉપર ચઢી જાએ, પણ દરિયાની ભરતીના જીવાળની જેમ આવતા ઘડપણને તમે રાકી શકશેા નહિ. તમે ગમે ત્યાં નાસી જાએ, તમારાં ઘરબાર છેડી પાતાળમાં પેસેા કે કાઇ મહાન પર્વતના શિખરને છેકે જઇને વાસ કરે; પણ અંતે ઘડપણની અસર લાગ્યા વગર રહે તેમ નથી અને એ આવશે ત્યારે તમે ધીમે ધીમે ઘસાતા જ જશેા. દાંતા દુ:ખવા માંડે, પીડા થાય, પડી જાય અને ચાવવાની અગવડ પડે, કાનમાં બહેરાપણું આવતું જાય, આંખમાં લાંગ સાઈટ ( ઝાંખ—એ તાળા ) આવે, ખાલ ધીમે શ્રીમે પ્રીકા પડતા જાય અને અંતે સફેદ થઈ જાય, શરીર શિથિલ પડતું જાય, હાથ-પગ હુકમ માને નહિ, એવાં અનેક આક્રમણા ધીમે ધીમે પણ ચાક્કસ થતાં જાય છે. પછી તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org