________________
૧૪૦
શ્રી-શાંન્ત સુધારસ
કર્યો એ સર્વ પાણીમાં અને છતાં મરણ પામનારને કેવા ટેકા મળ્યા હશે તેવી સોંશયગ્રસ્ત સ્થિતિ ! અહા ! શી દશા !
મરણ વખતે તા કેાઈના ટેકા-કાઇનું શરણુ મળે તેમ નથી, મળ્યુ... જાણ્યું નથી અને નિત્યમિત્ર શરીર તેા તદ્ન નકામું જ જણાયું છે. માત્ર પ્રણામ-મિત્રરૂપ ધર્મ જ ટેકે આપે તેમ છે તે તેા પ્રત્યેક ગાથાને અંતે આપણે યાદ કરીએ છીએ. હવે જીઢંગીના ખીજા ખ્યાલા તરફ વળીએ.
૫. મરણભય પછી માણસને સહજ ઉતરતા ( બીજે નમરે ) ઘડપણના–જરાના ભય લાગે છે. એને કાઈ ઘરડા (old) કહે તેા પણ એને અપમાન લાગે છે. એ જીવાની જાળવવા અને પછી જુવાન છે એમ દેખાવા અનેક દવા ખાય છે, કલપ લગાડી ધેાળા વાળને કાળાં કરે છે, આંખમાં સુરમા, અંજન આંજે છે અને કૈક ચેનચાળા કરે છે.
વિલાયતની તા વાત ન પૂછે ! ત્યાં મેઢાં ઉપરના પક્ પાઉડરના થપેડા જોયા હાય તે ચીતરી ચઢી જાય ! બસમાં બેઠા બેઠા પણ વેનીટી એગ કાઢી હેાઢ ઉપર લાલ રંગ લગાડે, સુખ ઉપર રાઝ પાઉડર નાખવા લાગે અને નાના આરિસામાં મુખ જોઇ લે. આ સર્વ જુવાન દેખાવાના ફાંફા છે!
કેક ત્રાંબુ કે મારેલ પારા ખાય છે, કૈક ગજવેલ ખાય છે, કૈંક અખાડામાં કસરતા-કુસ્તીઓ કરે છે અને કૈક મગદળ ફેરવે છે. અનેક પ્રયાગ કરી જુવાની ટકાવવા અને આધેડ વયે જુવાન છે એમ બતાવવા અનેક ચાળા કરે છે. એનું માટુ વર્ણન આપવાની જરૂર નથી. દરરેાજ નજરે પડે એવા એ મામલે છે. ૧ સ્ત્રીઓ હાથમાં રાખે છે તેવી નાની ચામડાની કાથળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org