________________
અશર્•ણુભાવના.
૧૩૯
દેવતાને પેાતાને પણ મરણ છેડતુ નથી તેા તે આપણાં શાં દળદર ટ્રીટાવવાના હતા? એ તેા માત્ર ડૂબતી વખતે ખાચકા ભરવાની વાત છે. મરણ કેાઇ દેવને વશ નથી, કાઇ મત્રને વશ નથી, કેાઈ વિદ્યાને તાબે નથી.
શરીરમાં વૃદ્ધિ કરવા માટે ગમે તેવાં રસાયણે! ખાવામાં આવે, તામ્રભસ્મ, ગજવેલ, મારેલ પારા, સેાનું, રૂપું, વસંતમાલતી, પંચામૃત પરપટી, અબરખ કે બીજી અનેક રસાચણી ચીજોના ઉપયાગ કરવામાં આવે; પણ મરણ છેડતુ નથી. મેાટા દેવા, વૈદ્યો, ડૉકટરા કે સરજના મરણને પ્રીટાડી શકતા નથી અને એલીકઝીર ( Eliczir ) મરણુજયની દવા શેાધવા પાછળ હુજારા વર્ષ નીકળી ગયા છે, પણ હજી સુધી તેવી દવા મળી નથી અને અત્યાર સુધીના વિજ્ઞાનના વિકાસ વિચારતાં તેવી દવા શેાધાવાની શકયતા પણ જણાતી નથી.
શ્રી વિનયવિજયજીના વખતમાં વિદ્યા, મંત્ર, મહાષધિને મહિમા મોટા મનાતા હશે, અત્યારે સરજનના ચપ્પુ અને ડૅાકટરનાં ઇન્જેકશનના મહિમા મનાય છે, પણ ગમે તે રીતે જોઇએ પરંતુ મરણ છેડતુ નથી. હૃદય ચલાવવા હાઇપાડરસીક ઈન્જેકશન આપીએ કે હિરણ્યગર્ભના ઘસારા આપીએ, પણ અંતે રડવાનું છે અને ખરખરો કરનારા ખેલવાના છે કે—ભાઇ! ત્રુટી એની મુટ્ટિ નથી ' આ સાદી કહેવતમાં સેકડા વર્ષોના અનુભવ સમાઈ જાય છે. જ્યાં આયુષટ્ઠારી તૂટી ત્યાં દવા, ઉપચાર કે મંત્ર કાંઇ ઉપચેાગી નથી. આપણી વાત એ છે કે આ સર્વ કાળાહળ, ધમાલ અને ધૂમાડા પછી પણુ ખરખરા તે ઊભા જ રહે છે. એ તે! જાણે પછવાડે રહેનારની વાત, પણુ જનારને શું ? એને ટેકા કોના ? દવામાં ગમે તેટલા મોટા ખરચ
’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org