________________
૧૩૨
શ્રી-શાંત-સુધારસ
ખરાખર યાદ પણ આવે છે. એનુ શરણુ બરાબર થાય છે. કહેવત છે કે “ સુખે સેાની ને દુ:ખે રામ. રામ એટલે અહીં પેાતાના ઇષ્ટદેવ સમજવા.
?
ધમાં એ વિભાગ હાય છે: તત્ત્વજ્ઞાન અને નૈતિક વિભાગ. નૈતિક વિભાગમાં આંતર અને ખાદ્ય વિભાગ આવે છે. આંતરમનેારાજ્યમાં સર્વ મનેવિકારાના સમાવેશ થાય છે. એના પર વિજય મેળવવાની ચાવી આ Ethics ના વિભાગ આવે છે, માહ્યમાં એને પ્રાપ્ત કરવાની ચાવીઓમાર્ગો એટલે ક્રિયા હાય છે. એ સાધનધર્મની ઉપયેાગિતા પુષ્કળ છે, પણ ધર્મના ખરે ઉપચાગી વિભાગ આંતરદશા પર કેટલી અસર થઈ તેમાં આવે છે.
એ ધર્મને અંગે પરીક્ષા કરીને સ્વીકાર કરવાની જરૂર છે. આંતરરાજ્યમાં બહુધા મતભેદ પડતા નથી. શુદ્ધ જીવન જીવવાના, સત્ય વચનાચાર કરવાના, અન્ય જીવની હિંસા ન કરવાને ઉપદેશ લગભગ સર્વ ધર્મો જુદા જુદા આકારમાં આપે છે. મેહમમત્વ તજી આત્મારામને એના સ્વરૂપમાં એળખવા પ્રરૂપણા થતી આવી છે. એ ધર્મો આ પ્રાણીએ કાઈ કાઇ વાર જરૂર સ્વીકાર્યા પણ હાય છે તે તેને શરણ આપે છે, તેને તે ટેકારૂપ થાય છે અને તેના ઉપર આધાર રાખથામાં તે છેતરાતા નથી.
એ ધર્માના દર્શનવિભાગ વિચારી જે ધર્મમાં પરસ્પર વિરાધ ન આવતા હાય, જેમાં આગળ પાછળ સત્ય એક સરખુ ચાલ્યું આવતુ હોય તેના સ્વીકાર કરવા અને તેનું શરણ લેવું. વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે અમે જૈન ધર્મને સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org