________________
શ્રી*શાંત સુધારસ
અરે ! ખીજી વસ્તુની વાત શી કરવી? પણ એનુ પેાતાનુ શરીર જેને એણે પંપાળ્યુ–પાળ્યુ. હાય છે, જેની ખાતર એણે ઠંડી, તાપ, અગવડા, ઉપાધિએ સહ્યાં હાય છે, જેને માટે અનેક દવા-ઉપચાર કર્યો હાય છે, જેને હવા ખવરાવવા અનેક સ્થાનકાએ લઈ ગયેલ હાય છે અને જેને ચાંપી-ચપાવીને, તેલના માલેસ કરાવીને, સાબુ લગાવીને, હાઇ-ધાઇને સાફ કરેલ-પેાખેલ હાય છે તે શરીર પણ તદૃન સામર્થ્ય વગરનું થઈ જાય છે. એનામાં ભીમ, સેન્ડા કે હરકયુલીસ જેટલું ખળ હાય તા પણ એ મરણને શરણ થાય છે ત્યારે એની સર્વ નાડીએ તૂટી જાય છે અને એ શરીર કાઇ પણ પ્રકારને જવાબ આપતુ નથી. એના શરીરમાંથી વાયુ એક પછી એક નીકળી જાય છે અને અંતે હૃદય અંધ થાય છે એટલે પ્રાણપાક મૂકાય છે. એની નાડીએ તૂટે અને એને ડચકાં આવે ત્યારે એના મજમ્રૂત શરીરની અંદર શુ શુ થતુ હશે તે ોનાર જોઈ શકે છે, પણ એનુ પ પાળેલું-પુષ્ટ કરેલું શરીર પણ એવા ખરી કટોકટીના સમયમાં તેની બાજુએ ઉભું રહેતુ નથી, એને કાઇ પ્રકારના ટેકા આપતુ નથી અને એના સંબંધમાં એણે કરેલી ગણતરીમાંની એક પણ એ સાચી પાડતુ નથી, આવી રીતે એના પેાતાના શરીરને પણ એને ટેકે મળતા નથી.
૧૨૬
એક ઘણી વિચિત્ર વાત છે તે એ છે કે–આ પ્રાણીની આખી પ્રવૃત્તિ પૈસા મેળવવા, વધારવા અને રક્ષણ કરવામાં ઘણુ ખરૂં રાકાચલી હાય છે. એને પૈસાની વાતેામાં ઘણી મજા આવે છે. એ પૈસા પણ અને ફાઈ જાતનું રક્ષણ આપતા નથી, કાળના પાશમાંથી અને ખચાવતા નથી અને એને કઇ રીતે જીવાડતા નથી. ઉલટુ એના મરણ પછી એના પૈસા મેળવવાની એના ખાંધવા ખટપટ કરે છે, દોડાદોડ કરે છે અને મરનારને યાદ કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org