________________
૧૨૪
શ્રી.શાંત સુધાર સ
કાના ? અને ધ્યાનમાં રાખવું કે આપણું ગમે તેવું સ્થાન આપણે માનતા હોઇએ, પણ યમરાજની નજરમાં તે આપણે એક નાના કીડા છીએ અને એ વાંકી આંખે જુએ તે ઘડીએ એ આપણને ચાળી ચગદી ફેંકી દે એવી સ્થિતિમાં છે અને તે વખતે આપણા આધાર શે! એ વિચારવાનુ આપણુ કામ છે.
(T ૩) ઉપર બન્ને શ્લેાકેામાં જમદેવ આવવાનાં વાજા વાગે છે ત્યારે પ્રાણીની શી દશા થાય છે અને તે વખતે તેને કાઇ શરણુ આપતું નથી, તે હાંફળાફાંફળા ખની જાય છે અને મનના ઘેાડા દોડાવે છે એ વાત કરી. જ્યારે મરણ એને પેાતાના સપાટામાં લે છે ત્યારે એની સર્વ રાજધાનીમાં શુ થાય છે અને તેની વસાવેલી દુનિયા કેવી શી વિશી જાય છે અને તેને કેવા એરકુટો નીકળી જાય છે તે આ શ્લાકમાં બતાવી તેમાંથી સાર એ અતાવે છે કે એની દુનિયાની કાઇ પણ સારી–માડી ચીજનુ એને શરણ રહેતુ નથી, તેને તે વખતે એ કાંઈ કામમાં આવતી નથી અને એના તરફથી કોઇ પ્રકારના ટેકા એને મળતા નથી.
થઈ
એ ગમે તેવા મોટા પ્રતાપી હાય, એના પ્રભાવ ગમે તેટલેા પડતા હાય, એના પડકારામાં અનેકનાં ગાત્ર ગળી જતાં હાય પણ મરણને એ વશ પડ્યો એટલે એનુ મરણ થયું કે એ સર્વ ખલાસ થઈ જાય છે. મેટા અલેકઝાંડર (સીકંદર), પાંપી, સીઝર કે શાહજહાન જેવા શહેનશાહેા મરણ પામે છે એટલે એના સર્વ પ્રતાપ નાશ પામી જાય છે, એના નામે ચાસકે! પડતા હાય છે તે ખલાસ થઈ જાય છે અને એના પ્રભાવથી પૃથ્વી ધણધણતી હાય છે તે સર્વ બંધ પડી જાય છે. આખી અજારને નચાવનારાના હાથ નીચા પડે છે. એટલે એનાં નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org