________________
અશર્•ણ•ભાવના.
૧૨૧
અમારૂં બળ ! અમારૂં લશ્કર! અમારાં હથિયારા ! અમારા કાટ્લે ! અમારાં એરપ્લેના ! ( બળ મદ )
અમારૂં તેજ ! અમારાં નાકના મારા ! અમારી આંખ ! અમારા માલ ! અમારા પહેરવેશ ! ( રૂપ સદ )
અમારે અભ્યાસ ! અમારા તર્ક ! અમારી દલીલ ! અમારૂં ગ્રેજ્યુએટત્વ ! અમારાં પા ! ( શ્રુત મદ)
અમારાં માસખમણુ ! અમારા ચાવિહારા ઉપવાસ ! અમારા છઠે ઉપર છઠનાં પારણાં (તપ મદ )
આ પ્રકારનાં અભિમાના—મદો બહુ સામાન્ય છે. વાંચતા હસવું આવે તેવાં છે પણ પ્રત્યેક મનુષ્યમાં ભરેલાં છે. તે બહુ ખારીકાઇથી અભ્યાસ કરવા જેવા છે. ભિખારીમાં પણ એની માગવાની કુશળતા માટે મદ જોયેલ છે. માટા માણસે તે સીતથી કરે છે, પણ પેાતાની નાની-મોટી વાતને એ માટુ કે નાનુ રૂપ આપે અને તેની વાતને ખીજા જાણી વખાણે એને માટે એને તાલાવેલી લાગેલી જ હાય છે અને બીજાની પાસેથી એ પ્રશંસા સાંભળે ત્યારે જરૂર રાજી થાય છે અને પેાતાના પ્રયાસ ઉગી નીકળ્યે એમ ઉંડાણમાં માને છે.
"
એક સાધારણ એકાસણું' કર્યું હશે તે તે પણ કહી દેખાડે ત્યારે એને મજા આવશે અને ઘણીવાર તે ‘આપણે તે કણ ? સાધારણ છીએ ! એમ દેખાડવાની ભીતરમાં એને પ્રશંસા સાંભળવાની રૂચિ હેાય છે. ‘ અરે ભાઇ ! અ'ગ્રેજી ભણેલા તે ઘણા જોયા, પણ તમે ખરા ! તમે ભણ્યા પણ ધર્મ સન્મુખ રહ્યા છે. ’ આવી વાત સાંભળવાની એની તૃષ્ણા અને સાંભળતાં થતે તાષ વિચારતાં એને હજી અંદરથી માનની દશા ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org