________________
અનિત્યભાવના.
છે તેનું વર્ણન
પણ કરાવી દીધું છે. પ્રશમરસ-શાંતરસ કે પ્રવેશકમાં થઈ ગયું છે.
X
સંસારની અસારતા જણાવવા સારૂ લેખકશ્રીએ ઘણું અગત્યની હકીક્ત કહી દીધી છે. તેમણે નાના-મોટા વૈભવ ખાતર ફસાવાની ના કહી, પરિવાર ખાતર મુંઝાઈ જવા સામે ચેતવણી આપી, જીવનને અસ્થિર બતાવ્યું, વિષયસુખ સાથેની દોસ્તી નિરર્થક બતાવી, સંસારનાટક ક્ષણભંગુર બતાવ્યું, જુવાનીને રંગ અપકાલીન બતાવ્યો, ઘડપણના ચાળા વર્ણવીને બતાવ્યા, સુખની સીમા બતાવી, સાથે રમનારા ગયા એમ બતાવ્યું, સાંસારિક ભા ઇંદ્રજાળ જેવા અસ્થિર બતાવ્યા અને યમદેવને સદાને ભૂખે બતાવ્યું. છેવટે નિત્ય સુખ અનુભવવા ભલામણ કરી.
આ પ્રત્યેક વાત નવીન છે, નવીન નજરે જોવા જેવી છે અને ખૂબ વિચારમાં નાખી દે તેવી છે. નીચેના ત્રણ દાખલાએ વિચારીએ –
જુદી જુદી જગ્યાએ ચરી રાત્રી રહેવા માટે એક ઝાડ પર પંખીઓ સાંજે એકઠા થાય છે તેવી રીતે કુળરૂપ વૃક્ષમાં આ જન્મમાં પ્રાણી એકઠા થાય છે. સર્વ પક્ષીઓ સવાર થતાં રસ્તે પડી જાય છે તેમ પ્રાણું આયુષ્ય પૂરું થતાં રસ્તે પડી જાય છે. આ અને મેળાપ છે. સવાર કયારે પડશે એટલે જ સવાલ છે. આ દષ્ટિએ સંસારના મેળાને કદી વિચાર્યું છે? - સવારે જે ઘરમાં મંગળગીત ગવાતાં હોય અને નાસ્તાચા-પાણી ઉડતાં હોય ત્યાં બપોરે પ્રાણપોક મૂકાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org