________________
અનિત્ય-ભાવના.
જેવા શહેરમાં તો એણે કેટલા માણસને ખાધાં તેના આંકડા પણ દરરોજ છપાઈને બહાર પડે છે.
હવે એ તો એનાં હૈમાં આવ્યાં તેને જરૂર ખાય છે, પણ તું કયાં છે તેને વિચાર કર્યો? એના મુખમાં આવે એ તે વાત કરતાં બોલતાં ચાલતાં બંધ થઈ જાય છે, પણ તારે વારે કયારે આવશે તેની તને ખબર છે ? તું વિચાર કરીશ તો તને જણાશે કે તું પણ એની હથેલીમાં જ છે. અને કાખ–બગલને અને મહેને આંતરે કેટલું છે તે તે તને કહેવાની જરૂર નથી. આ ચાર-છ ઈંચના આંતરે તું ઉભે છે. કયારે એના ન્હામાં પડીશ એની તને ખબર નથી અને તેમાં પડ્યો કે ભુક્કા નીકળી જવાના છે એ વાતની જરા શંકા પણ નથી.
તારે અંત એ કૃતાંત (અંત લાવનાર) નહિ લાવે એની કાંઈ તને ગેરંટી (ખાત્રી ) મળી છે? તારે ને એને કાંઈ દેસ્તી સંબંધ છે? તારે એની સાથે કાંઈ સગપણ છે ? તારા ઉપર એને કાંઈ પ્રેમ છે? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, જગતમાં જાણીતી છે, તારી પાસે પ્રક્ટ ખડી થઈને ઉભી છે અને તને આમંત્રણ કરીને વિચાર માટે બોલાવે છે. જે તને કોઈ ઉપાય સૂઝયો હોય અથવા તને યમરાજે ખાત્રી આપી હોય તે અમારી સર્વ વાર્તા ફેકટ છે, પણ નહિ તે એક દિવસ આ સર્વ છોડી ચેકકસ જવાનું છે અને અત્યારે માત્ર સવાલ એની હથેળીમાંથી મુખમાં પડવા પૂરતો જ બાકી રહે છે.
આવો અંત ન આવે તે ઉપાય પેજ અને યમરાજના પાસમાંથી છૂટવાના દ્વાર શેધી રાખ, પણ તે તો આખે જુદે રસ્તો છે. એના માગે છે, પણ તે તે તારે શેાધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org