________________
-અનિત્ય ભાવગ્ના.
ઉપર મુસ્તકીમ રહીને તે કોઈ ગણત્રી કરાય? ગીતની શરૂઆતમાં “મૂઢ” શબ્દ આ પ્રાણી માટે વાપર્યો છે તેને અત્ર ખુલાસો થાય છે. આ પ્રાણી બીજા મનુષ્ય માટે અથવા પદાર્થો માટે પાતળા થઈ જાય છે કે લાલચોળ થઈ જાય છે એ એનું અજ્ઞાન છે. ઓળખવા એગ્ય વસ્તુને જે ન ઓળખે તેને મૂઢ કહેવામાં આવે છે. આ પ્રાણ સમજવા ધારે તે સમજી શકે એવી તેની સ્થિતિ છે છતાં પણ તે સમજવા માગતો જ નથી, અને તેથી એ પિતાને મૂઢ સ્વભાવ વ્યક્ત કરે છે. સમજુ પ્રાણી આવા અચેકસ ભાવે અને સંગમે પર મદાર બાંધતા નથી.
૭. જીવનની અસ્થિરતા ત્રણ પ્રકારે બતાવી: (૧) શરૂઆતમાં આયુષ્યને પવનના તરંગ જેવું ચપળ કહ્યું, (૨) કુશના છેડા પર રહેલા પાણીના બિંદુ સાથે જીવનને સરખાવ્યું અને (૩) છઠ્ઠા ગેયપદ્યમાં મિત્રો અને સંબંધીને રાખ થતાં જોઈ તેમાંથી અક્કલ લેવા કહ્યું. હવે એ વાત સીધા શબ્દોમાં છેવટની કહી દે છે –
મરણને જ્યારે પુરૂષાકાર રૂપ આપવામાં આવે છે ત્યારે તેને “જમ ” અથવા “યમ” કહેવામાં આવે છે. સંસ્કૃતમાં એને “કૃતાંત ” પણ કહે છે. એટલે જે અંતને કરે તે કૃતાંત કહેવાય. એ કઈ દેવ કે દાનવ નથી કે જે આ પ્રાણીને મરતી વખતે આવીને, ખેંચીને, દોરીને કાંઈ લઈ જતો હોય, પણ અલંકારની ભાષામાં જાણે કાંઈ તેવું જ બનતું હોય એ
ખ્યાલ આપવામાં આવે છે. મરણના પુરૂષાકારવર્ણનનું અહીં ચિત્ર આપવામાં આવે છે તે વિચારે. * એ જમદેવ આ વખત પ્રાણીઓને કળીઓ કયે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org