________________
શ્રી•શાંતસુધારસ
થઈ જાય છે, એ વચ્ચે આવે કે ન આવે પણ એ વીસરાળ થઇ ગયા પછી દુનિયાને ખીજી એટલી ખટપટ હાય છે કે એનુ શુ થયું અને ક્યાં ગયા ? તેની વાત પણ કાઈ યાદ કરતું નથી. એવી રીતે ભાંગેલા ટેબલને કે સડીને પડી જતાં ઝાડને કાઇ સંભારતું નથી અને ભાંગેલ ફનીચર ભંગાર ’તે ભાવે વેચાય છે. કોઇ પણ જીવતાં પ્રાણી કે અચેતન પદાર્થની મેાહુ શેશ કરવેા ? અને
આ સ્થિતિ છે. હવે એના ઉપર તે એની ખાતર બધું હારી કાં જવુ ?
આપણા સગાસ્નેહી અને ધનના સંબધ છે તે તેા નાટક જેવા છે. કેાઇ ચમત્કારથી રાજઋદ્ધિ કે નગરઉદ્યાન મતાવે તેને ઈંદ્રજાળ કહે છે. આપણા નાટકા કે સીનેમા પણ એ જ મિસાલના છે. સગાઓ સાથેના સંબંધ પંખીના મેળા જેવા છે. જુદી જુદી દિશામાંથી આવી રાત્રે આવી રાત્રે એક ઝાડ પર બેઠાં, સવાર પડી કે સા સાને રસ્તે પડી જાય છે. ધર્મશાળામાં વટેમાએ એકઠાં મળે અને વખત થાય એટલે ચાલવા માંડે એવા આ સર્વ ખેલ છે. એ ખેલ ચાલે તેટલે વખત તે ખાટા છે એ વાત બાજુએ રાખીએ છીએ, પણ કાયમ રહેવાના નથી એ વાત તમારા ધ્યાન પર અત્ર ખાસ ઠસાવવાની જરૂર છે.
6
આવા ચેતન, અચેતન પદાર્થો પર કે સ્વજન ધનના સંમિલન પર જે રાચીમાચી જાય, જે એની ખાતર શું શું કરી નાખે, અને રડતાં જોઈ મુંઝાઈ જાય, એને જતાં જોઇ પાક મૂકી રડવા બેસે, એનેા નાશ થતા જોઈ નિસાસા નાખે એ તા ખરેખર ‘ મૂઢ ’ ગણાયમૂર્ખ ગણાય. એવા તદ્દન અસ્થિરથોડા વખત રહેનારાંના તે વળી ભાંસાહાય ? અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org