________________
અનિત્ય-ભાવના. રૂપાના પાત્ર, આકર્ષક ક્રોકરી (રકાબી, પ્યાલા, લેટ વિગેરે), હીરામેતીનાં ઘરેણાં, સોનાનાં અલંકારે, ઝરૂખા, મહેલ કે મઢી, છત્રીપલંગ કે હાંડીઝુમર, છબીઓ કે ચિત્ર, પુતળાંઓ કે રમકડાં —આ સર્વ અચેતન ભાવે છે.
એ સર્વ ચેતન અને અચેતન ભાવ દરિયામાં મજ આવે તેમ એક વખત ઉછળે છે અને પાછા પડી જાય છે, એમ અનેક વાર ઉછાળા મારે છે અને પાછા મહાસમુદ્રમાં લય પામી જાય છે. જ્યારે ચઢે છે ત્યારે એ સપાટી ઉપર દેખાય છે અને વાંસ વાંસની ફલાંગે ભરે છે, પણ અંતે થોડા વખતમાં શમી જાય છે અને શમે ત્યારે એનું નામનિશાન પણ રહેતું નથી, એ મેં ઉછળ્યું હતું એમ કેઈને યાદ પણ આવતું નથી. અનેક મેજએ તો એવાં હોય છે કે એ ઉછળ્યાં અને શમ્યાં એની વાત કઈ જોતું કે જાણતું પણ નથી. આ દુનિયામાં ધમાલ કરતા અને દેખાવ કરતા ચેતન અને અચેતન સર્વ ભાવની આ સ્થિતિ છે.
પરમાણુઓ અનેક રૂપ ધારણ કરે છે. પ્રાણી અનેક જન્મ લે છે એ એનાં જુદાં જુદાં રૂપે છે. એક રૂપ મૂકી બીજું લે છે, બીજું મૂકી ત્રીજું લે છે, એમ અનેક વાર ઉપર આવે છે અને પાછાં લય પામી જાય છે.
સ્ત્રીઓ ટેળે મળીને કૂટે ત્યારે ચાર બાઈઓ ટોળાં વચ્ચે આવી થોડી વાર ઘૂમે છે અને પાછી ટેળામાં ભળી જાય છે, તેમ આ પ્રાણું પણ તારાની પેઠે જરા વખત ચમકારો બતાવી, ચેકમાં છેડે પાઠ ભજવી પાછો અસ્ત થઈ જાય છે. ઘણા તે કૂટતાં ન આવડતું હોય તો વચ્ચે આવ્યા વગર પણ વીસશળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org