________________
૮૬
શ્રી•શાંત સુધારસ
ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે એવા પતિમૂર્ખને શું ઉપદેશ આપીએ ? તેએ માટે ( ગ્રંથકર્તા કહે છે કે) એક જ શબ્દ છે તેઓના આવા પ્રમાદને ધિક્કાર છે!
સમજુ માણુસ આથી વિશેષ શું કહે ? તિરસ્કારના ટૂં કા શબ્દ મૂકી દઇ લેખકે કમાલ કરી છે. તેજી માણસને કાશ હાય, પછી વધારે આકરા શબ્દો તા નકામા છે, બીનજરૂરી છે. કહેવત છે કે ‘ તેજી( ઘેાડા )ને ટુંકારા અને ગધેડાને દણાં,’ ચારે બાજુ અનિત્યપણુ જોઈ રહ્યો છે તે ઉપર પૂર્ણ વિચાર કર. આ વાત " વિચારવા જેવી છે અને વિચારતાં જચી જાય તેવી છે.
૬. આ તા મિત્રા, વડીલા અને સ્નેહીએની વાત કરી, પણ સર્વ ભાવે। એવા જ પ્રકારના છે તે પણ તું જરા જોઇ લે. હાઈકોર્ટના જજ થાય, ખજાને ખળભળાવનાર પણ પછી છેવટે શુ?
એક પ્રાણી આજે રાજા થાય, વ્યાસપીઠને ધ્રુજાવનાર વક્તા થાય, મેાટા વેપારી થાય કે ગમે તે થાય,
કાઇ પાંચ ઇન્દ્રિયવાળા થાય, કાઈ ચારવાળે થાય અને એ પ્રમાણે વધતી- ઓછી ઇંદ્રિયવાળા થાય. કાઈ રૂપવાન થાય, કાઈ કીર્તિશાળી થાય, કાઇ પ્રભાવશાળી થાય, કાઇ સીનેમાના ‘ સ્ટાર ’ થાય, કાઇ નાટકમાં સાત વાર ‘વન્સમેાર’ કરાવનાર થાય—આ સર્વ ચેતનભાવા છે. હાલતાચાલતા ત્રસ જીવે અને સ્થિર રહેતા એકેદ્રિયે! સારા અથવા ખરામ વિચિત્ર ભાવેા પ્રદર્શિત કરે છે એ પણ સ ચેતનભાવા છે.
સુંદર રાજમહેલ, ભવ્ય હવેલી, મૂલ્યવાન ફરનીચર, સેાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org