________________
અનન્યભાવના.
૭૫
છે, આવ્યું ને લખકઝમક થઈ પવસાન પામી જાય છે અને નટડી નાચે ને ચાળાચસકા કરે તેમ વીજળીના વિલાસના ખરાખર અનુકરણ જેવું તે છે. તેમાં તે તારા નિવાસ હાય? તેમાં તે તારી સ્થિતિ હાય ? તેમાં તે ઘરડકા લેવાય ? તુ કાણુ ? કચાં આવી ચઢ્યો ? અને કેવી ચીજમાં માથાં મારે છે ? એ શરીરની અંદરની વસ્તુઓ કઇ છે અને કેવી છે? તેના ખ્યાલ તને આગળ છઠ્ઠી ભાવનામાં લેખકશ્રી ખરાખર આપશે, પણ તારા જેવા સમજુ આવા તુચ્છ ઇંદ્રિયસુખની સાથે મૈત્રી કરે ત્યારે તેા પછી તને ‘ મૂઢ જ કહેવું પડે. તું વિચાર કરીને એ પાંચ ઇંદ્રિયના વિષયાને અને આખા સંસારના નાટકને યથાસ્વરૂપે એળખજે અને પછી તેમાં તને કાંઇ સ્થાયી, કાંઇ ગ્રહણ કરવા યેાગ્ય, કાંઈ સંઘરવા ચેાગ્ય જણાય તે મારી સાથે વિચાર કરજે; ખાકી અત્યારે આવા ઉપર ઉપરના ચમકારાને જોઇ તુ સાઇશ નહિ,
'
"
ખરામર
વીજળીના ચમકારા સાથે સરખામણીમાં અત્યારના પફપાઉડર આદિ કૃત્રિમ સાધનેાથી સુથેભિત ( Butterfly or flapper ) ખનેલી ‘ ફેશનેમલ ’ ગણાતી સ્ત્રીએ આવી શકે. કામદેવની પુતળીએ સંસારનું સત્યાનાશ કાઢે છે એ હુકીકત હવે તે। પશ્ચિમને વિચારકવર્ગ પણ જોઇ શકે છે, પણ ઉપરચાટીઆ કહેવાતા સુધારાએ આખા ચારિત્રના પ્રદેશને કેટલેા શીણું વિશીણું કરી નાખ્યા છે તેનેા ઇતિહાસ તા હવે પછી લખાશે. હિંદુ એ માર્ગે જ ચાલવા લાગ્યું હતું, પણ એને એના ઇતિહાસ જુદે લખાય એવી સાદાઇ શીખવનાર હતા અને છે. એથી નશીએ એ ધસારાથી કદાચ મચી જશે એમ લાગે છે.
આ વીજળીના ચમકારાની લાલચમાં ભૂલેચૂકે કાઇ ભૂલ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org