________________
તે આશય વિશેષ કેવો હોવો જોઈએ તે જણાવે છે.
ગાથાર્થ - બિમ્બ નિમણિ કરાવનારના આશય વિશેષથી વિશિષ્ટ ફળ થાય છે તે આશય વિશેષના ગર્ભમાં શું શું હોય તે જણાવે છે. (૧) આગમાનુસારિતા (૨) આગમધારકો ઉપર ભક્તિ - બહુમાન - વિનય - પૂજા વગેરે લિંગોથી નિશ્ચિત થયેલ અને (૩) પોતાની તમામ ધાર્મિક પ્રવૃત્તિ કરતી વખતે વારંવાર બહુમાન પૂર્વક તેનું સ્મરણ (આગમથી મને ભાન થયું કે મારું આ કર્તવ્ય છે. - આગમ વિના આવો લાભ ન મળત ઈત્યાદી) આ ત્રણ વિશેષતાઓથી ગર્ભિત જે પરિણામ ભેદ તે આશય વિશેષ જાણવો || ૧૩ || ईदृग्विधिनाऽन्यथा च बिम्बकारणस्य नामभेदं फलभेदं चाभिधित्सुराह ।
gવવિઘ વિવેકાર તત્તિ સમવઃ |
लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥ १४ ॥ एवंविधेनाशयेन प्रागुक्तेन यबिम्बकारणं तत्समयविदः शास्त्राज्ञा 'लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च' लोकोत्तरमागमिकमन्यदतो' लौकिकमतोऽस्मादाशयविशेषसमन्वितात् जिनबिम्बकारणादन्यल्लौकिकं વર્તત, પુસાર તદ્મવતિ || ૭૪ ||
આવી વિધિથી અને અન્ય રીતે જિનબિમ્બ કરવામાં નામ ભેદ અને ફળભેદ થાય છે. તે કહેવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે.
ગાથાર્થ :- આવા પ્રકારના આશયથી જે જિનબિમ્બ ભરાવવામાં આવે છે, તેને શાસ્ત્રજ્ઞ પુરષો લોકોત્તર કાર્ય કહે છે. અને આનાથી વિપરીત રીતે જે કરાય છે. તેને લૌકિક કાર્ય કહે છે. તેનાથી લોકમાં કીર્તિ માનપાન વધે એટલું જ માત્ર ફળ મળે છે. તે ૧૪ लौकिकमभ्युदयसारमित्युक्तं लोकोत्तरं तु कीदृगित्याह ।
लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य ।
अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषङ्गेण ॥ १५ ॥ लोकोत्तरं तु पुनर्निर्वाणसाधकं परमं मुख्योद्देश्यं फलमिहाश्रित्य, अभ्युदयोऽपि हि स्वर्गादिः परमः प्रधानः भवति तु १. लोकोत्तरमागमिकं वदन्ति, अतोऽस्मादन्यद्विपरीतं लौकिक वदन्ति अभ्युदयसारं च तद्भवति विषयविशेषात् ।।
શ્રીષોડશકપ્રકરણ-૭
11
) 97 )
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org