________________
શુભ ભાવ કરવાથી (ભાવવાથી) આ (ન્યાયથી મેળવેલું) ધન ભાવ શુદ્ધ जनेछ.
વિશેષાર્થ - અનુચિત એટલે પોતે ધંધો કરતાં જે કમાણી થઈ હોય તેમાં અન્યાયથી મેળવેલું ધન કોકનું તો સાચુ જ હોય છે. તે ધન પોતાને લેવુ યોગ્ય નથી - આવુ ધન જે પ્રતિમા પોતે ભરાવી તેમાં વપરાયું હોય તેનો લાભ તે વ્યક્તિને થાઓ આવી ભાવના કરવાથી પોતાનું ધન અન્યાય वि. थी. मिश्रित बनतुं नथी. ।। १०॥ बिम्बकारणविधिशेषमाह ।
मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम ।
मन्त्रः परमो ज्ञेयो मननत्राणे ह्यतो नियमात् ॥ ११ ॥ तथा कारयितव्यतयाऽभिप्रेते जिनबिम्बे मन्त्रन्यासश्च विधेयः; कः पुनः स्वरूपेण मन्त्र इत्याह 'प्रणव' ॐकारो 'नमः' शब्दश्च तौ पूर्वावादी यस्य तत्तथा, तन्नाम-क्रियमाणबिम्बर्षभादिनाम मन्त्रः परमः प्रधानो ज्ञेयः, हि यतोऽतः प्रणवनमः पूर्वकजिननाम्नो नियमान्निश्चयामननत्राणे ज्ञानरक्षणे भक्तोमननात्त्राणाच्च मन्त्र उच्यत इति ॥ ११ ॥
પરમાત્માની પ્રતિમા ભરાવવાની શેષ વિધિ દર્શાવે છે.
ગાથાર્થ - કરવા માટે અભિપ્રેત જિનપ્રાપ્તિમામાં મંત્ર વાસ કરવો જોઈએ. તથા ૐ અને નમપૂર્વક જિનેશ્વરનું નામ ૐ ઋષભાય નમઃ આનાથી (ૐ અને નમઃ પૂર્વક જિનેશ્વરના નામથી) મનન અને રક્ષણ થતું डोवाथा ते मंत्र उपाय . ॥ ११ ॥ ननु (च) किं रत्नकनकादिबिम्बकरणे विशिष्टं फलमाहोस्वित्परिणामविशेषादिति जिज्ञासायामाह |
बिम्ब महत्सुरूपं कनकादिमयं च यः खलु विशेषः ।
नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ॥ १२ ॥ बिम्बं प्रतिमारूपं महत्प्रमाणतः सुरूपं विशिष्टाङ्गावयवसन्निवेशसौन्दर्य कनकादिमयं च सुवर्णरत्नादिमयं, यः खल्वयं विशेषो बाह्यवस्तुगतो
[
શ્રી ષોડશકપ્રકરણ-૭.
95
NITION N
NEL
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org