SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાથી ઉપજે તેવા રમકડા વિ. તે શિલ્પિઓને આપવા. વિશેષાર્થ :- શિલ્પીઓને રમકડું - વિસ્મકારી ઉપભોગ યોગ્ય સાધન; વિગેરે ને આપી તેમના દોહલા (ઈચ્છા વિશેષ સ્વરૂપ મનોરથો) પરિપૂર્ણ કરવા જોઈએ. જેમકે ડાહ્યા માણસોએ જણાવ્યું છે કે બાલ-યુવાનમધ્યમવયના શિધ્ધિઓને (પ્રતિમા ઘડતી વખતે) ચિત્તમાં બાલ્ય યૌવન કે મધ્યમવયને આશ્રયીને એવા દોહલા જન્મે છે. કહેવું એમ છે કે શિલ્પિ નાનો હોય યુવાન હોય કે મધ્યમવયવાળો હોય તેની અવસ્થાની અહીં વાત નથી પણ જે ભગવાનની પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે. ભગવાનની પ્રૌઢાવસ્થા વિશે શિલ્પિઓના ચિત્તમાં યુવાવસ્થા ભાવનાઓ જગાડીને ઉત્થાપ્ય અર્થાત્ પ્રભુની ત્રણ અવસ્થાઓનું વર્ણન તેની આગળ કરવાથી શિલ્પીના દિલમાં તે પ્રભુ (પ્રતિમા) ની ત્રણમાંથી જે અવસ્થા પ્રત્યે વધુ આકર્ષણ જાગવાથી તદ્નુસાર જે કાંઈ મનોરથો થાય. દા.ત. આ પ્રભુની આમલકી વિ. ક્રીડામાં હોત તો હું પણ તેમની સાથે રમકડા વિ.થી રમત. વગેરે વગેરે તે મનોરથો તે લક્ષમાં લઈ તે તે અવસ્થાને અનુરૂપ રમકડા વિ. આપીને તેનાં મનોરથો પૂર્ણ કરવા | ૯ || भावशुद्धेनेति यदुक्तं तद्विवरीषुराह । બાલ્યવસ્થા यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥ १० ॥ - यद्यन्मात्रं यस्य सत्कं यस्य सम्बन्धि वित्तमितिगम्यतेऽनुचितं स्वीकारायोग्यमिह मदीये वित्ते कथञ्चिदनुप्रविष्टं तस्य तत्स्वामिनस्तज्जं तद्वित्तोत्पन्नमिह बिम्बकरणे पुण्ये बिम्बकरणे पुण्ये भवत्वित्येवं शुभाशयकरणादेतन्न्यायार्ज्जितवित्तं भावशुद्धं स्यात्परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषात्सर्वांशेन स्ववित्तशुद्धेः || १० || - ભાવથી શુદ્ધ એવાં ધનથી જિનબિમ્બ કરાવવું એમ કહ્યુ તેનું વિવરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે... 94 ગાથાર્થ :- જિનપ્રતિમા ભરાવવામાં મારા ધન ભેગુ જેટલું જેનું અયોગ્ય ધન આવ્યું હોય તે ધનથી ઉત્પન્ન થયેલું પુણ્ય તેને મળો. આવા Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૭ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy