________________
ગાથાર્થ:- જે જીવો આ અવિધિસેવાને સેવે છે. તેઓને આગમ વચન સારી રીતે ફળ સાથે જોડવા વડે પરિણત થયેલું નથી. અમૃતરસના આસ્વાદને જાણનારો કયો પુરુષ ઝેરને ખાવા પ્રવૃત્તિ કરે ?
વિશેષાર્થ :- વિષપ્રવૃત્તિ સરખી અવિધિસેવાને કરનાર પુરુષને परमार्थथी आगम वयन इजथी परिएत थयुं नथी. ॥ ७ ॥ निषेधमुखेनोक्तं विधिमुखेनाह ।
तस्माच्चरमे नियमादागमवचनमिह पुद्गलावर्ते ।
परिणमति तत्त्वतः खलु स चाधिकारी भवत्यस्याः ॥ ८ ॥ तस्माच्चरमे पुद्गलावर्ते नियमेनेह जगति आगमवचनं तत्त्वतः खलु परमार्थत एव परिणमत्युत्तरोत्तरफलमुपदधाति, स च परिणतागमवचनोऽस्या लोकोत्तरतत्त्वसम्प्राप्तेरधिकारी भवति न शेषः ।। ८ ।।
નિષેધ મુખથી કહ્યું હવે વિધિ મુખથી કહે છે...
ગાથાર્થ :- તેથી ચરમપુદ્ગલપરાવર્તમાં વર્તમાન જીવને આગમવચન પરમાર્થથી પરિણત થાય છે, તે પરિણતઆગમવચનવાળો જ લોકોત્તર તત્ત્વસંપ્રાપ્તિનો અધિકારી બને છે. બાકીનાં નહિં. પરિણતિ ઉત્તરોત્તર इजने खाये छे. ॥ ८ ॥ किमित्येवमागमवचनपरिणामोऽधिक्रियत इत्यत आह ।
आगमवचनपरिणतिर्भवरोगसदौषध' यदनपा' यम् ॥ तदिह परः सद्द्बोधः सदनुष्ठानस्य हेतुरिति ॥ ९ ॥
आगमवचनस्य
तुल्य
विषयप्रतिभासोत्तीर्णज्ञानावरणहासोत्थोपादेयत्वादिविषयात्मपरिणाम
वज्ज्ञानरूपा, भवरोगस्य सदौषधं तदुच्छेदकत्वेन यद् यस्मादनपायं निर्दोषं प्रतिबन्धेऽपि श्रद्धाविभावात् तत्तस्मादिहागमवचनपरिणत्यां सत्यां प्रकृष्टः सज्ज्ञानावरणहासोत्थत्वाच्छुद्धोपादेयत्वादि विषयत्वाच्च सद्बोधस्तत्त्वसंवेदननामा प्रकाशः सदनुष्ठानस्य - विरतिरूपस्य हेतुः फलोपहितकारण- मितिकृत्वागमवचनपरिणामोऽधिक्रियते ।। ९ ।।
આગમ વચનનો પરિણામ શા માટે અધિકાર કરાય છે. ? તેનો જવાબ
परिणतिरज्ञानावरणहासोत्थोपादेयत्वाद्यविषयबालादिज्ञान
१. भवति यस्मात् इति अधिकं २. निरपाय इति पाठान्तरं
68
Jain Education International
For Private & Personal Use Only
શ્રીખોડશકપ્રકરણમ્-પ
www.jainelibrary.org