________________
उक्तमेवार्थं कार्यलिङ्गेन समर्थयति ।
तत एवाविधिसेवा दानादौ तत्प्रसिद्धफल एव । तत्तत्त्वदृशामेषा पापा कथमन्यथा भवति ॥ ६ ॥
तत एवागमदीपेऽध्यारोपमण्डलदर्शनादेवाऽविधेर्विधिविपर्ययस्य सेवादानादौ विषये तत्प्रसिद्धफल एवागमाभ्युपगतफल एव भवत्यन्यथाग- मार्थाध्यारोपाभावे तत्तत्त्वदृशामागमप्रामाण्याभ्युपगन्तृणामेषा दानाद्यविधिसेवा पापा पापहेतुः कथं स्यात्फलार्थिनः फलानुपाये प्रवृत्तेरर्थभ्रमं विनाऽसम्भ- वादिति भावः ।। ६ ।।
ઉક્તઅર્થનું કાર્યલિંગ દ્વારા સમર્થન કરે છે...
ગાથાર્થ ઃ- આગમ પ્રદીપમાં ભ્રાન્તિરૂપ મંડલનો આરોપ થવાથી જ આગમ પ્રસિદ્ધ ળવાળા દાનાદિમાં અવિધિથી સેવા અર્થાત્ અવિધિનું આચરણ થાય છે. અન્યને -આગમતત્ત્વને પરમાર્થથી ચાહનારોને આ પાપિષ્ઠ અવિધિ સેવા ક્યાંથી સંભવે ?
વિશેષાર્થ :- આગમાર્થના આરોપવિના આગમ પ્રમાણ્ય સ્વીકારનારને પાપહેતુવાળી અવિધિ સેવા ક્યાંથી સંભવે ? કારણકે ફ્લાર્થીને ફળના અનુપાયમાં - વિપરીત સાધનમાં પ્રવૃત્તિ અર્થભ્રમ વિના संभवे नहि ॥ 9 ॥
ज्ञानफलाभावलक्षणापरिणामस्याप्यविधिसेवालिङ्गमित्याह ।
येषामेषा तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादज्ञः को नाम विषे प्रवर्तेत ॥ ७ ॥
येषां जीवनामेषाविधिसेवा तेषामागमवचनं न सम्यक् फलोपधानेन परिणतं; को नामामृतरसास्वादज्ञः पुमान् विषे प्रवर्तेत भक्षणप्रवृत्तिं विदध्याद्विषप्रवृत्तिकल्पामविधिसेवां तत्त्वतो नागमवचनं फलतः परिणतमितिभावः ॥ ७ ॥
7
Jain Education International
અવિધિ સેવા જ્ઞાનફળ - પરિણતિના અભાવ સ્વરૂપ અપરિણતીનું લિંગ છે; ते जतावे छे...
શ્રીષોડશકપ્રકરણમુ-પ
→
For Private & Personal Use Only
67
www.jainelibrary.org