SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ आगमवचनं तदधश्चरमपरावधिकसंसारे न सम्यग् विषयविषयिविभागेन परिणमति; नियम एष प्रस्तुतोऽत्र प्रक्रमे शमनीयमिवौषधमि- वाभिनवज्वरोदयेऽकालोऽप्रस्ताव इतिकृत्वा ॥ ४ ।। પૂર્વે કહેલાનું નિદર્શન કરવા માટે સ્પષ્ટ રીતે કહે છે... ગાથાર્થ - “ચરમ પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોય તો આગમ વચન સારી રીતે પરિણમતાં નથી” આ નિયમ છે, જેમ નવા આવેલા તાવમાં તાવને શાન્ત કરનાર ઔષધ તરતજ આપવું નહિં કારણ કે તે ઔષધ આપવા માટે નો અકાળ છે એટલે કે અવસર નથી. || ૪ | न केवलं तदधस्तादागमवचनं न परिणमति किन्तु विपरीतं परिणमतीत्याह । आगमदीपेऽध्यारोपमण्डलं तत्त्वतोऽसदेव तथा । पश्यन्त्यपवादात्मकमविषय इह मन्दधीनयनाः ॥ ५ ॥ आगमदीपे सिद्धान्तसद्वादप्रदीपेऽध्यारोप आरोपितरूपमेव मण्डलं "मयूरचन्द्रकाकारं नीललोहितभासुरम् । प्रपश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुष" इत्युक्तरूपमविषयेऽपवादास्थानेऽपकृष्टवादात्मकमिह लोके 'मन्दधीनयना' मन्दबुद्धिचक्षुषस्तत्त्वतो वस्तुवृत्त्याऽसदेवाविद्यमानमेव तथा तैमिरिकदृश्येन तेन प्रकारेण पश्यन्ति दृष्टिदोषात् ।। ५ ।। અધિક સંસારવાળાને આગમવચન પરિણમતું નથી એટલું જ નહિ પણ વિપરીત પરિણમે છે તે કહે છે... ગાથાર્થ - જેમ કોઈ સૈમિર રોગના નેત્રવાળો-આંખે મોતિયાવાળો પુરુષ દીપમાં અવિદ્યમાન મંડલને જુએ છે. તેમ મંદબુદ્ધિવાળો આગમરૂપ પ્રદીપમાં પરમાર્થથી અવિદ્યમાન અપવાદરૂપ આરોપિત મંડલને અપવાદના અવિષયમાં (અપવાદનું જે સ્થલ નથી ત્યાં) પણ જુએ છે. વિશેષાર્થ - જેમ તૈમિર રોગવાળો પ્રદીપના ચારે બાજુ નીલ રક્ત ભાસ્વર વર્ણમય મોરના પીછામાં રહેલ આંખના ચિહન સરખા આકારવાળા મંડલને દેખે છે. તેમ મંદબુદ્ધિરૂપ નયનવાળા જે અપવાદનું સ્થલ નથી ત્યાં પણ અવિદ્યમાન અપવાદ રૂપ મંડલને દેખે છે. || ૫ . શ્રી ષોડશકપ્રકરણમુ-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy